Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે આત્મવિશ્વાસમાં વધારો થશે અને આર્થિક મુશ્કેલીમાંથી મુક્તિ મળશે

પંચાંગ: તારીખ: 20 જૂલાઇ 2024, શનિવાર તિથિ: અષાઢ સુદ ચૌદશ નક્ષત્ર: પૂર્વાષાઢા યોગ: વૈધૃત્તિ કરણ: ગરજ , 06:54 વિષ્ટિ રાશિ: ધન (ભ, ધ, ફ, ઢ) દિન વિશેષ: રાહુકાળઃ 09:26 થી 11:06 સુધી અભિજીત મુહૂર્તઃ 12:19 થી 13:12 સુધી વિજય મુહૂર્તઃ...
07:16 AM Jul 20, 2024 IST | VIMAL PRAJAPATI
TODAY Bhavi Darshan

પંચાંગ:
તારીખ: 20 જૂલાઇ 2024, શનિવાર
તિથિ: અષાઢ સુદ ચૌદશ
નક્ષત્ર: પૂર્વાષાઢા
યોગ: વૈધૃત્તિ
કરણ: ગરજ , 06:54 વિષ્ટિ
રાશિ: ધન (ભ, ધ, ફ, ઢ)

દિન વિશેષ:
રાહુકાળઃ 09:26 થી 11:06 સુધી
અભિજીત મુહૂર્તઃ 12:19 થી 13:12 સુધી
વિજય મુહૂર્તઃ 15:00 થી 15:54 સુધી

***********************

મેષ (અ,લ,ઈ)

અન્ય વ્યક્તિ સાથે પોતાની તુલના ન કરવી
આરોગ્ય લાભ થશે
દિવસ લાભકારક રહેશ
સંબંધોમાં સજાગ રહેવું
ઉપાય: ગાયના દૂધથી શિવજીની પૂજા કરવી
શુભરંગ: રક્ત શ્યામ
શુભમંત્ર: ૐ અરિહંત્રે નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

કોર્ટ કચેરીના મામલામાં રાહત મળે
નોકરીમાં તકેદારી રાખવી
કીમતી વસ્તુ ખોવાય જવાનો ભય
પ્રણય સંબંધોમાં ઉતારચઢાવ જોવા મળે
ઉપાય: રૂદ્રસ્તવન કરી ચોખાનું દાન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ પશુપતયે નમઃ||

મિથુન (ક,છ,ઘ)

ખૂબ મહેનતથી સફળતા મળશે
વેતન વધવાના સંકેત મળે
બીજાને આર્થિક મદદ કરશો
વર્તમાન સમયમાં સામાજીક સન્માન મળશે
ઉપાય: રૂદ્રાભિષેક કરવો
શુભરંગ: દૂર્વાશ્યામ
શુભમંત્ર: ૐ કપાલિને નમઃ||

કર્ક (ડ,હ)

શત્રુ પરાસ્ત થાય
વ્યવહારમાં ઉદારતાથી લાભ થશે
ઘર પરિવારમાં આનંદનું વાતાવરણ બને
પ્રણય પ્રસંગોમાં સફળતા મળે
ઉપાય: હનુમાનજીને નારિયેળ અર્પણ કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ વિરુપાક્ષાય નમઃ||

સિંહ (મ,ટ)

વેપારમાં પ્રગતિ પ્રાપ્ત થશે
વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટ્સમાં સફળતા મળશે
કોઈ કામ માટે બહાર જવું પડી શકે
કોઈ મોટા પ્રોજેક્ટ મળી શકે છે
ઉપાય: શિવકથાનું શ્રવણ કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ વિશ્વરુપાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

માતા તરફથી લાભ મળે
નોકરીમાં પરિવર્તન આવી શકે
પરિવારમાં પ્રગતિ થઈ શકે
વેપારમાં નવીનતા લાભ અપાવે
ઉપાય: પુષ્પથી રામાર્ચન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ ત્ર્યંબકેશ્વરાય નમઃ||

તુલા (ર,ત)

સમય ન બગાડવો, તેનો સદુપયોગ કરવો
સ્વાસ્થય બાબતે ખૂબ સંભાળ લેવી
કરિયરમાં પ્રગતિકારક દિવસ
માનસિક દુઃખની નિવૃત્તિ થાય
ઉપાય: ઘીનું દાન કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ રામેશ્વરાય નમઃ||

વૃશ્ચિક (ન,ય)

આત્મવિશ્વાસમાં વધારો થાય
આર્થિક મુશ્કેલીમાંથી મુક્તિ મળે
દિવસ દરમ્યાન થાક દૂર થાય
પોતાને ગમતું કામ કરવું
ઉપાય: શિવજીને ચંદન અર્પણ કરવું
શુભરંગ: રાણી
શુભમંત્ર: ૐ ભૈરવાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

બાળકોની જવાબદારી પૂરી કરશો
જીવનસાથી તરફથી વિશેષ લાભ મળે
પ્રતિસ્પર્ધામાં વિજય પ્રાપ્ત થાય
ઘરમાં ઝઘડાનું વાતાવરણ ન થાય તેનું ધ્યાન રાખવું
ઉપાય: શિવજીને ભસ્મ અર્પણ કરવી
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ શૂલહસ્તાય નમઃ||

મકર (ખ,જ)

સપના સાકાર થાય
હાસ્યથી ભરેલો દિવસ વીતે
તમારાથી શુભ કાર્ય થાય
વાણીમાં સંયમ રાખવો
ઉપાય: શિવજીને ધત્તુરાનુ ફૂલ અર્પણ કરવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ ઇશાનાય નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

વેપાર ધંધામાં નુકશાનથી મુક્તિ મળે
ગુસ્સો નહીં કરવો
પગનો દુખાવો રહ્યા કરે
મહત્વની વાત જાણવા મળે
ઉપાય: શિવતાંડવ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: ભૂરો
શુભમંત્ર: ૐ મહેશાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

પરિવાર તરફથી સારા સમાચાર મળે
કોઈ ભેટ સોગાદ મળે
મહેનત રંગ લાવે
જરૂરિયાત મુજબની વસ્તુ ખરીદવાના યોગ
ઉપાય: સિદ્ધકુન્જિકા સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ રુદ્રાત્મકાય નમઃ||

Tags :
AstrologyAstrology PredictionsAstrology tipsBhavi Darshantoday Bhavi darshanToday RashiToday Rashi BhavisyaToday Rashifal
Next Article