Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 14,506 લોકો થયા કોરોનાથી સંક્રમિત

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં થયેલા વધારાએ ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. ભારતમાં  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,506 નવા કેસ નોંધાયા છે.  જે ગઈકાલની સરખામણીમાં લગભગ 25 ટકા વધુ છે. ગઈકાલે દેશભરમાં 11,574 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા એને 27 દર્દીઓના મૃત્યુ થયા હતા.  દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 30 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં થયેલ સંક્રમિત થયેલ કુલ સંક્રમણના 1.21 ટકા દરà
દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 14 506 લોકો થયા કોરોનાથી સંક્રમિત

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં થયેલા વધારાએ ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. ભારતમાં  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,506 નવા કેસ નોંધાયા છે.  જે ગઈકાલની સરખામણીમાં લગભગ 25 ટકા વધુ છે. ગઈકાલે દેશભરમાં 11,574 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા એને 27 દર્દીઓના મૃત્યુ થયા હતા.

Advertisement

દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 30 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં થયેલ સંક્રમિત થયેલ કુલ સંક્રમણના 1.21 ટકા દર્દીઓના મૃત્યુ થયા છે. કુલ 5,25,077 દર્દીઓના મૃત્યુ થયા છે.  છેલ્લા 24 કલાકમાં 11,574 લોકો સાજા થયા છે. કુલ સંક્રમણના 98.56 ટકા લોકો ડીસચાર્જ થયા છે એટલે કે 4,28,08,666 દર્દીઓ સાજા થયા છે. દેશમાં સક્રિય કેસની  સંખ્યા એક લાખ નજીક પહોંચી છે. એક્ટિવ કેસ 0.23 ટકા  છે દેશમાં કુલ 99,602 એક્ટિવ કેસ છે. 
દેશમાં જાન્યુઆરી 2021માં શરૂ થયેલ દેશ વ્યાપી વેકસિનેશન અભિયાનમાં અત્યાર સુધીમાં 1,97,46,57,138 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 13,44,788 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. 
Tags :
Advertisement

.