Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Johnson & Johnson પર આ દેશે લગાવ્યો 6,000 કરોડનો દંડ, જાણો કેમ?

Johnson & Johnson: વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પૈકીની એક જ્હોન્સન એન્ડ જોન્સન સમાધાન માટે સંમત થઈ છે.42 યુએસ રાજ્યો અને વોશિંગ્ટન ડીસીમાં તપાસ બાદ મામલો દબાવવા માટે વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર પ્રોડક્ટ નિર્માતા જોન્સન એન્ડ...
johnson   johnson પર આ દેશે લગાવ્યો 6 000 કરોડનો દંડ  જાણો કેમ
Advertisement

Johnson & Johnson: વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પૈકીની એક જ્હોન્સન એન્ડ જોન્સન સમાધાન માટે સંમત થઈ છે.42 યુએસ રાજ્યો અને વોશિંગ્ટન ડીસીમાં તપાસ બાદ મામલો દબાવવા માટે વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર પ્રોડક્ટ નિર્માતા જોન્સન એન્ડ જોન્સને (Johnson & Johnson talc) $700 મિલિયન એટલે કે રૂ. 5,849.45નો દંડ ફટકાર્યો છે. હવે કંપનીએ કરાર માટે સંમતિ આપી છે. તપાસમાં બેબી પાવડર અને અન્ય ટેલ્કમ પાઉડરમાં કેન્સર પેદા કરતા પદાર્થોની હાજરી જોવા મળી હતી.

Advertisement

કંપનીએ પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધ

મળતી માહિતી અનુસાર કંપનીનો આ કરાર એ આરોપોને સાબિત કરે છે કે જોન્સન એન્ડ જોન્સને (Johnson & Johnson talc) તેની ટેલકોમ પ્રોડક્ટ્સની સુરક્ષાને લઈને ગ્રાહકોને ગેરમાર્ગે દોર્યા છે. જોકે, કંપનીએ હાલમાં આ પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે, વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પહેલા આ ઉત્પાદન લાંબા સમય સુધી જંગી માત્રામાં વેચવામાં આવ્યું હતું.

Advertisement

જોન્સન એન્ડ જોન્સને  (Johnson & Johnson) રાજ્યો સાથેના સમાધાનમાં કોઈ ગેરરીતિ સ્વીકારી નથી. ફ્લોરિડા, નોર્થ કેરોલિના અને ટેક્સાસ જેવા રાજ્યોના નેતાઓ આ સમાધાન પ્રક્રિયામાં સામેલ હતા. કંપનીનું કહેવું છે કે તેની ટેલ્ક પ્રોડક્ટ સુરક્ષિત છે. આનાથી કેન્સરનો કોઈ ખતરો નથી. તમને જણાવી દઈએ કે આ કરારની જાહેરાત સૈદ્ધાંતિક રીતે સમાધાન તરીકે કરવામાં આવી હતી.

Advertisement

અગાઉ કંપનીએ $18.8 મિલિયન ચૂકવ્યા  હતા

ગયા જુલાઈમાં, કંપનીએ કેલિફોર્નિયાના એક માણસને $18.8 મિલિયન ચૂકવવા પડ્યા હતા જેમણે કહ્યું હતું કે તેને જ્હોન્સનના બેબી પાવડરનો ઉપયોગ કરવાથી કેન્સર થયું છે. મંગળવારે આ કેસમાં જ્યુરીનો ચુકાદો કંપની માટે એક ફટકો છે કારણ કે તે યુએસ નાદારી કોર્ટમાં તેના ટેલ્ક આધારિત ઉત્પાદન પર સમાન હજારો કેસોનું સમાધાન કરવા માંગે છે.જો કે, J&J એ રાજ્યો સાથેના સમાધાન હેઠળ કોઈ ગેરરીતિ સ્વીકારી નથી. ફ્લોરિડા, નોર્થ કેરોલિના અને ટેક્સાસ જેવા રાજ્યોના નેતાઓ આ સમાધાન પ્રક્રિયામાં સામેલ હતા. કંપનીનું કહેવું છે કે તેની ટેલ્ક પ્રોડક્ટ્સ સલામત છે અને તેનાથી કેન્સર થતું નથી. તેઓએ જાન્યુઆરીમાં સિદ્ધાંતમાં એક કરારની જાહેરાત કરી હતી.

ફ્લોરિડાના એટર્ની જનરલ એશ્લે મૂડીએ ગ્રાહકને ઉત્પાદન સલામતી માટે એક મોટી પ્રગતિ છે.નોંધનીય છે કે JohnsonAndJohnson તેના ટેલ્ક ઉત્પાદનો સંબંધિત મોટી સંખ્યામાં મુકદ્દમાઓ સાથે કામ કરી રહી છે.31 માર્ચ સુધીમાં લગભગ 61,490 વ્યક્તિઓએ કંપની સામે દાવો માંડ્યો છે. આમાંના મોટાભાગના કેસોમાં અંડાશયના કેન્સરથી પીડિત મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે કેટલાક વાદીઓ મેસોથેલિયોમાથી પીડિત હતા. જે એસ્બેસ્ટોસના સંપર્કને કારણે કેન્સર છે.

આ પણ  વાંચો  - PM Awas Yojana માં નવા ઘરની જાહેરાત બાદ રોકેટ બન્યા આ શેર

આ પણ  વાંચો  - Stock Market: શેરબજારમાં તોફાની તેજી, ઓટો સહિત આ શેરોમાં ઉછાળો

આ પણ  વાંચો  - India GDP : ભારત સૌથી ઝડપથી વિકસિત થતી અર્થવ્યવસ્થા : વિશ્વ બેન્ક

Tags :
Advertisement

Trending News

.

×