Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Share Market Update Today: રોકાણકારોની સંપત્તિમાં ઐતિહાસિક વધારો, 14 હજાર કરોડને પાર

Share Market Update Today: આજરોજ BSE Sensex અને Nifty માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. તો રિયલ્ટી Index માં 1% નો વાધારો આવ્યો છે. તો FMCG, IT, Metal અને Telecom માં સરેરાશ 0.3 થી 0.9% નો વધારો નોંધાયો છે. તો...
share market update today  રોકાણકારોની સંપત્તિમાં ઐતિહાસિક વધારો  14 હજાર કરોડને પાર
Advertisement

Share Market Update Today: આજરોજ BSE Sensex અને Nifty માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. તો રિયલ્ટી Index માં 1% નો વાધારો આવ્યો છે. તો FMCG, IT, Metal અને Telecom માં સરેરાશ 0.3 થી 0.9% નો વધારો નોંધાયો છે. તો બીજી તરફ મીડિયા Index માં 1% નો ઉછાળો નોંધાયો છે. તે ઉપરાંત BSE Mid Cap માં 0.3% નો વધારો આવ્યો છે. તે ઉપરાંત ગુટ્સ Index માં 0.5% નો ઘટાડો આવ્યો છે.

  • BSE ના Mid Cap ની કિંમત 14 હજાર કરોડે પહોંચી

  • BSE Sensex ના 14 Share માં ઘટાડો નોંધાયો

  • Kotak માં 2.07% નો સૌથી વધુ ઘટાડો

ત્યારે આજરોજ Share બજારમાં રોકાણકારોની સંપત્તિમાં 14 હજાર કરોડનો વધારો આવ્યો છે. તો BSE Sensex માં 51.69 પોઈન્ટનો વધારો થતા Sensex 80716.55 ની સપાટીએ બંધ થયો હતો. જોકે દિવસ દરમિયાન 80,898.30 ની સપાટીએ Sensex જોવા મળ્યો હતો. તે ઉપરાંત Nifty માં 26.30 પોઈન્ટના વધારા સાથે 24,613.00 ની સપાટીએ બંધ થયો હતો. જોકે Nifty પણ દિવસ દરમિયાન 24,661.25 ની સપાટીએ પહોંચ્યો હતો. તો BSE ની Market Capitalization ની કિંમત વધીને 455.20 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે.

Advertisement

BSE Sensex ના 14 Share માં ઘટાડો નોંધાયો

તો BSE ના Mid Cap ની કિંમત 14 હજાર કરોડે પહોંચી છે. તેની સાથે BSE Sensex ના કુલ 30 Share પૈકી 16 Share માં વધારો આવ્યો હતો. તો આજરોજ સૌથી વધુ HUL માં 2.43% નો વધારો આવ્યો છે. તેના બાદ Bharti Airtel, Tech Mahindra, Infosys અને M&M માં ક્રમશ: 0.95% થી લઈને 2.04% નો ઉછાળો નોંધાયો હતો. તો BSE Sensex ના 14 Share માં ઘટાડો નોંધાયો છે.

Advertisement

Kotak માં 2.07% નો સૌથી વધુ ઘટાડો

તેથી BSE Sensex ના Kotak Mahindra Bank ના Share માં 2.07% નો સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. બીજી તરફ RIL, NTPC, UltraTech Cement અને Tata Motors માં ક્રમશ: 0.43% થી લઈને 1.37% નો ઘટાડો આવ્યો હતો. તો BSE ના કુલ 4008 Share આજે કારોબાર કરતા જોવા મળ્યા હતાં. તેમાંથી 2020 Share માં વધારો આવ્યો છે. જ્યારે 1892 Share માં ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો: Zomato ના CEO ની નેટવર્થમાં અચાનક થયો અધધધ રૂપિયાનો વધારો

Tags :
Advertisement

Related News

featured-img
આંતરરાષ્ટ્રીય

G7 Summit : ચાર્વાક પોડકાસ્ટના હોસ્ટ કુશલ મહેરાએ જણાવ્યું કે, હવે ભારત અનઈગ્નોરેબલ છે

featured-img
આંતરરાષ્ટ્રીય

G7 Summit : વડાપ્રધાન મોદી અને કેનેડીયન PM માર્ક કાર્ની વચ્ચે થઈ મહત્વની મુલાકાત

featured-img
ક્રાઈમ

Kirti Patel Controversy: સુરત પોલીસ દ્વારા અમદાવાદ ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી

featured-img
Top News

Gujarati Top News : આજે 18 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 18 June 2025: બુધવારે બુધાદિત્ય યોગમાં આ 5 રાશિના લોકોને કરિયરમાં મોટી સફળતા મળશે

featured-img
જૂનાગઢ

Visavadar by-election : ગોપાલ ઈટાલિયાના ગંભીર આક્ષેપ સામે પરેશ ધાનાણીની આકરી પ્રતિક્રિયા

×

Live Tv

Trending News

.

×