Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Budget Session: 31 જાન્યુઆરીએ નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ

બજેટ સત્ર 31 જાન્યુઆરીથી યોજાવાની શક્યતા 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી વચ્ચે યોજાઈ શકે છે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 8મું બજેટ રજૂ કરશે Budget Session:સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી યોજાવાની શક્યતા છે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી...
budget session  31 જાન્યુઆરીએ નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
Advertisement
  • બજેટ સત્ર 31 જાન્યુઆરીથી યોજાવાની શક્યતા
  • 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી વચ્ચે યોજાઈ શકે છે
  • નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 8મું બજેટ રજૂ કરશે

Budget Session:સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી યોજાવાની શક્યતા છે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી વચ્ચે યોજાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ તેમનું સતત 8મું બજેટ રજૂ કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંબોધિત કરશે.

સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી વચ્ચે યોજાય તેવી શક્યતા છે.આ સમય દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સતત આઠમું બજેટ રજૂ કરશે. નાણામંત્રી સંસદ સત્ર દરમિયાન 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે.પરંપરા મુજબ સત્રની શરૂઆત 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક સાથે થશે.જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંબોધિત કરશે.

Advertisement

1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે

સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી વચ્ચે યોજાય તેવી શક્યતા છે. આ સમય દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સતત આઠમું બજેટ રજૂ કરશે. નાણામંત્રી સંસદ સત્ર દરમિયાન 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે.પરંપરા મુજબ સત્રની શરૂઆત 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક સાથે થશે, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંબોધિત કરશે.

Advertisement

આ પણ  વાંચો -Economy એ પકડી રફ્તાર...2026 સુધીમાં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા!

10 માર્ચથી 4 એપ્રિલ સુધીની હોઈ શકે છે

સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બાદ આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે સત્રનો બીજો ભાગ માર્ચના બીજા સપ્તાહથી એપ્રિલના પ્રથમ સપ્તાહની વચ્ચે યોજાશે. તેની સંભવિત અવધિ 10 માર્ચથી 4 એપ્રિલ સુધીની હોઈ શકે છે. સત્રના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બંને ગૃહોમાં ચર્ચા થઈ રહી છે. તે સંસદના બંને ગૃહોમાં વડાપ્રધાનના જવાબ સાથે સમાપ્ત થાય છે.

આ પણ  વાંચો -Share Market Closing: સતત ત્રણ દિવસ તેજી બાદ ફરી શેરબજારમાં કડાકો!

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું સંપૂર્ણ બજેટ

અઢારમી લોકસભાનું આ ચોથું સત્ર હશે. તે જ સમયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ સત્ર હશે. 18મી લોકસભા ચૂંટણી બાદ મોદી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આ સાથે જ ગત વર્ષે યોજાયેલા શિયાળુ સત્રમાં પણ ભારે હોબાળો થયો હતો. આખું સત્ર હોબાળોથી ધમધમતું રહ્યું હતું. શિયાળુ સત્રના પ્રથમ ચાર દિવસ માટે ગૃહની કાર્યવાહી સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી હતી.

Tags :
Advertisement

Trending News

.

×