આ રાશિના જાતકોને આજે રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે
આજનું પંચાંગતારીખ - 20 જાન્યુઆરી 2023, શુક્રવાર તિથિ - પોષ વદ તેરસ રાશિ - ધન { ભ,ધ,ફ } નક્ષત્ર - મૂળ યોગ - વ્યાઘાત કરણ - વિષ્ટિ/ભદ્ર દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:29 થી 13:12 સુધી રાહુકાળ :- 11:30 થી 12:51 સુધી આજે ચૌદસનો ક્ષય છે સાથે શિવરાત્રિ પણ છે મેષ (અ,લ,ઈ) આજે મંગલકારી દિવસ બને પ્રિય પાત્રનો ફોન આવેતમને ભેટ સોગાદ મળેસતત પ્રયાસ કરવાથી સફળતા મળશે ઉપાય - લક્ષ્મી સ્તોત્રના àª
આજનું પંચાંગ
તારીખ - 20 જાન્યુઆરી 2023, શુક્રવાર
તિથિ - પોષ વદ તેરસ
રાશિ - ધન { ભ,ધ,ફ }
નક્ષત્ર - મૂળ
યોગ - વ્યાઘાત
કરણ - વિષ્ટિ/ભદ્ર
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:29 થી 13:12 સુધી
રાહુકાળ :- 11:30 થી 12:51 સુધી
આજે ચૌદસનો ક્ષય છે સાથે શિવરાત્રિ પણ છે
મેષ (અ,લ,ઈ)
આજે મંગલકારી દિવસ બને
પ્રિય પાત્રનો ફોન આવે
તમને ભેટ સોગાદ મળે
સતત પ્રયાસ કરવાથી સફળતા મળશે
ઉપાય - લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – લાલ
વૃષભ (બ,વ,ઉ)
વ્યાપાર થકી પ્રવાસ ટાળો
ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે
મન પ્રફુલ્લિત રહે
તમારું મૂલ્ય વધે
ઉપાય - લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ – આછો વાદળી
મિથુન (ક,છ,ઘ)
નોકરીમાં તમારા કામપર ધ્યાન આપવું
વિદ્યાર્થીઓને સફળતા મળશે
કાર્યમાં પ્રગતિ શક્ય જણાય
આંખના રોગ થવાની સંભાવના છે
ઉપાય - લક્ષ્મીજીને કમળકાકડી અર્પણ કરવી
શુભરંગ – લીલો
કર્ક (ડ,હ)
આજનો દિવસ ખૂબ ફાયદાકારક રહેશે
સ્વાસ્થ્ય થોડુ નરમ રહેશે
ગુસ્સા પર કાબુ રાખવો
થોડા ઝઘડા પછી સબંધ સારા રહેશે
ઉપાય - શ્રી યંત્ર પર હળદરનો પાવડર ચડાવવું
શુભરંગ – સફેદ
સિંહ (મ,ટ)
તમારા દેખાવમા સુધારો થાય
સહકાર અને સમાધાનની ભાવના રાખવી
ભોજનનો નવો સ્વાદ માણવા મળે
સામાન્ય સ્થિતી રહેશે
ઉપાય - શ્રી યંત્ર પર દહીંથી અભિષેક કરવું
શુભરંગ – ગોલ્ડન
કન્યા (પ,ઠ,ણ)
ભાગ્યના ઉદય માટે દિવસ સારો છે
વીમા દ્વારા પૈસા કમાવાની તકો મળશે
મીડિયા સાથે જોડાયેલા લોકોને સન્માન મળી શકે
જરૂરિયાત લોકોને મદદ કરશો
ઉપાય - મહાલાક્ષ્મીજીને વસ્ત્ર અલંકાર અર્પણ કરવા
શુભરંગ – નેવું બ્લુ
તુલા (ર,ત)
સામાજિક જવાબદારી રહેશે
ઘરમાં કોઈશુભ પ્રસંગ બની શકે છે
આજે સારા સમાચાર મળે
કામનો ભાર વધતો જણાય
ઉપાય - દાડમના રસથી શ્રી યંત્રપર અભિષેક કરવું
શુભરંગ – આછો પીળો
વૃશ્ચિક (ન,ય)
ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે
કાર્યક્ષેત્રમાં ધીરજથી નિર્ણય લો
કોઈપણ કરાર સારા પરિણામ આપશે
પીઠમા દુઃખાવો થવાની સંભાવના છે
ઉપાય - મહાલક્ષ્મીજીને લપસી અર્પણ કરવી
શુભરંગ – મરુન
ધન (ભ,ધ,ફ,ઢ)
રાજનીતિમાં સફળતા મળશે
આધ્યાત્મિકતા તરફ આગળ વધશો
ધનનુ આગમન થાય
મુસાફરીમાં દોડધામ રહેશે
ઉપાય - મહાલ્ક્ષ્મીજીને સુખડી અર્પણ કરવી
શુભરંગ – પીળો
મકર (ખ,જ)
અટકેલા કામમા પ્રગતિ દેખાય
નવા વાહનની શોધમાં સમય બગળે
મુશ્કેલીમાં મુકાઇ જશો
માનસિક બેચેની દેખાય
ઉપાય - મહાલ્ક્ષ્મીજીને ખીર અર્પણ કરવી
શુભરંગ – જાંબલી
કુંભ (ગ,શ,સ,ષ)
બાળકો સાથે આનંદ કરશો
સમજદારીથી કામ કરશો
પરિવારમાં પ્રેમ વધે
આજે કાર્યક્ષમતા વધશે
ઉપાય - લક્ષ્મીજીને કેળા ધરાવવા
શુભરંગ – કાળો
મીન (દ,ચ,ઝ,થ)
રોકાણ કરવા માટે ઉતમ દિવસ છે
મોસાળપક્ષથી સારા સમાચાર મળે
આજે નવી તકમળે
લગ્ન યોગ પ્રબળ બને
ઉપાય – શ્રી યંત્ર પર મધથી અભિષેક કરવું
શુભરંગ – ગુલાબી
આજનો મહામંત્ર - ૐ હ્રીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટ-લક્ષ્મી મમ ગૃહે પુરય પુરય નમઃ ||
Advertisement