Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રાશિના જાતકોએ આજે ગુસ્સા પર રાખવો કાબુ, થઇ શકે છે મોટું નુકશાન

આજનું પંચાંગ તારીખ: 13 એપ્રિલ 2022, બુધવાર તિથિ: ચૈત્ર સુદ 12 રાશિ:  સિંહ (મ,ટ) નક્ષત્ર:  મઘા (સવારે 9.37 પછી પૂર્વાફાલ્ગુની) યોગ: ગંડ (સવારે 11.14 પછી વૃદ્ધિ) કરણ:  બવ દિન વિશેષ સૂર્યાસ્ત સાંજે 6.55 અભિજીત મૂહૂર્ત બપોરે 12.28 થી 12.52 રાહુકાળ બપોરે 12.00 થી 1.30 વામન દ્વાદશી ગુરૂ મિન રાશિમાં ભ્રમણ પ્રારંભ કરશે મેષ (અ,લ,ઈ) ધનલાભ વિશેષ થશે સ્ત્રીપાત્રોથી લાભમાં ઉમેરો નિર્ણય લેતા પહેલા ઈશ્વર સ્મàª
આ રાશિના જાતકોએ આજે ગુસ્સા પર રાખવો કાબુ  થઇ શકે છે મોટું નુકશાન
Advertisement

આજનું
પંચાંગ

તારીખ: 13 એપ્રિલ 2022, બુધવાર

Advertisement

તિથિ: ચૈત્ર સુદ 12

Advertisement

રાશિ:  સિંહ
(મ,ટ)

નક્ષત્ર:  મઘા
(સવારે 9.37 પછી પૂર્વાફાલ્ગુની)

યોગ: ગંડ (સવારે 11.14 પછી વૃદ્ધિ)

કરણ:  બવ


દિન
વિશેષ

સૂર્યાસ્ત સાંજે 6.55

અભિજીત મૂહૂર્ત બપોરે 12.28 થી 12.52

રાહુકાળ બપોરે 12.00 થી 1.30

વામન દ્વાદશી

ગુરૂ મિન રાશિમાં ભ્રમણ પ્રારંભ કરશે


મેષ (અ,લ,ઈ)

ધનલાભ વિશેષ થશે

સ્ત્રીપાત્રોથી લાભમાં ઉમેરો

નિર્ણય લેતા પહેલા ઈશ્વર સ્મરણ કરવું

વાહન સંબંધી કાર્યોમાં ઉમેરો થાય


વૃષભ (બ,વ,ઉ)

ડાયાબીટીસ હોય તો આજે ખાનપાનમાં સંયમ રાખજો

ધનલાભ થશે

કાર્ય કરવાનો આનંદ આવશે

તમારા મનગમતા પાત્ર સાથે મુલાકાત થાય


મિથુન (ક,છ,ઘ)

મિત્રો સાથે ખોટી રીતરસમ અપનાવવાથી બચવું

ધન માટે વિવિધ યુક્તિ-પ્રયુક્તિ કરવાની ઇચ્છા થાય

બપોર પછી પ્રવાસ રહે

સંધ્યા સમયે ત્યાગભાવના વધે


કર્ક (ડ,હ)

પિતા તરફથી લાભ રહે

વડીલો પ્રત્યે સદભાવ જાગે

વાહન ધ્યાનથી ચલાવવું

પોતાના અધિકારી સાથે વિવેક રાખવો


સિંહ (મ,ટ)

પરદેશથી વિશેષ લાભ

પહેલા ન અનુભવ્યું હોય તે અનુભવ થાય

અનુભવ સુખદ હોય

કંઈ અજુગતું થવાની સંભાવના નથી


કન્યા (પ,ઠ,ણ)

શ્વસુર પક્ષે સંયમ રાખવો

ખોટી ચર્ચાનો દોર આગળ ધપે

નોકરીમાં પગાર વધારાની શક્યતા છે

આવકના સ્રોત બળવાન બને


તુલા (ર,ત)

પ્રેમ સંબંધો બળવાન બને

સ્ત્રી ઉપયોગી ચીજવસ્તુના વેપારમાં લાભ

લાભ પ્રબળ બનશે

સુખમય દિવસ વીતે


વૃશ્ચિક (ન,ય)

નવા ફેરફાર થાય

આધુનિક ઉપકરણ સાથે ઘરોબો વધે

પરદેશથી મહેમાનો આવે

લગ્નવાંછુ માટે શુભ સમય


ધન (ભ,ધ,ફ,ઢ)

શરદી-ખાંસીથી સાચવવું

મિત્રો તેમજ પાડોશી સાથે સંબંધો સુધરે

લાભ પણ ઉમેરાય

સંતાન સંબંધી આરોગ્ય જાળવવું


મકર (ખ,જ)

મન શાંત રહે

ભવિષ્યની કલ્પના વધી જાય

જીવનસાથી દ્વારા ધનલાભ

જીવન જીવવાનો આનંદ આવે


કુંભ (ગ,શ,સ,ષ)

નોકરીમાં લાભ થાય

જીવનસાથી સાથે નજદીકી વધે

લગ્નવાંછુ માટે શુભ સમય

ઉછીના નાણાં લેવા હોય તો લાભ

 

મિન (દ,ચ,ઝ,થ)

પ્રવાસની શક્યતા છે

શુભકાર્યો થાય

ધર્મકાર્યોમાં ખર્ચ વધે

સજ્જન વ્યક્તિઓ સાથે ચર્ચા થાય


આજનો
મહામંત્ર:
  
ૐ નમો ભગવતે વાસુદેવાય  (આ મંત્ર બોલતા જવું અને શ્રીવિષ્ણુને તુલસીપત્ર
ચઢાવતા જવું)

આજનો
મહાઉપાય
– પતિ-પત્ની અને સંતાનો વચ્ચે સુમેળ રહે તે માટે શું કરવું ?

ઘરમાં
તાજા સુગંધીદાર પુષ્પો મુખ્યખંડમાં મૂકવા. 
ગુલાબજળનો
છંટકાવ કરવો

Tags :
Advertisement

Trending News

.

×