Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોનું સપનું થશે પૂર્ણ, અનેક સમસ્યાઓનું આવશે નિરાકરણ

આજનું પંચાંગ તારીખ: 15 એપ્રિલ 2022, શુક્રવાર તિથિ: ચૈત્ર સુદ ચૌદશ રાશિ:  કન્યા (પ,ઠ,ણ) નક્ષત્ર:  પૂર્વાફાલ્ગુની (સવારે 9.36 પછી હસ્ત) યોગ: ધ્રુવ (સવારે 7.56 વ્યાઘ્રાત) કરણ:  ગર દિન વિશેષ ·         સૂર્યાસ્ત સાંજે 7.00 ·         વિજય મૂહૂર્ત બપોરે 12.28 થી 12.52 ·         રાહુકાળ સવારે 10.30 થી 12.00 ·         હનુમાન જયંતી ·         સવારે 9.36થી રવિયોગ મેષ (અ,લ,ઈ) ·         રાજકીય કાર્યો વિશેષ રહે ·         કાર્યમà
આ રાશિના જાતકોનું સપનું થશે પૂર્ણ  અનેક સમસ્યાઓનું આવશે નિરાકરણ

આજનું
પંચાંગ

Advertisement

તારીખ: 15 એપ્રિલ 2022, શુક્રવાર

તિથિ: ચૈત્ર સુદ ચૌદશ

Advertisement

રાશિ:  કન્યા
(પ,ઠ,ણ)

નક્ષત્ર:  પૂર્વાફાલ્ગુની
(સવારે 9.36 પછી હસ્ત)

Advertisement

યોગ: ધ્રુવ (સવારે 7.56 વ્યાઘ્રાત)

કરણ:  ગર


દિન
વિશેષ

·        
સૂર્યાસ્ત સાંજે 7.00

·        
વિજય મૂહૂર્ત બપોરે 12.28 થી 12.52

·        
રાહુકાળ સવારે 10.30 થી 12.00

·        
હનુમાન જયંતી

·        
સવારે 9.36થી રવિયોગ

મેષ (અ,લ,ઈ)

·        
રાજકીય કાર્યો વિશેષ રહે

·        
કાર્યમાં વધુ ઊંડાણ પ્રાપ્ત થાય

·        
સ્થાનાંતરના યોગ પ્રબળ છે

·        
ધન પ્રાપ્તિના યોગ છે

વૃષભ (બ,વ,ઉ)

·        
આવકની ચિંતા સતાવે

·        
ક્યાંક પ્રાપ્તિમાં બ્રેક લાગી જાય

·        
પ્રેમ સંબંધોમાં મજબૂતી રહેશે

·        
વાઈરલ ઈન્ફેક્શનથી બચવું

મિથુન (ક,છ,ઘ)

·        
સ્થાવર મિલકતમાં નાણાં ખર્ચ થાય

·        
ઘરમાં જળનો બગાડ અટકાવજો

·        
સંતાન સાથે મતભેદ રહે

·        
આરોગ્ય જાળવવું

કર્ક (ડ,હ)

·        
ક્યાંક બહાર ફરવા જવાના વિચાર આવે

·        
સુંદર જગ્યાએ મુલાકાત થાય

·        
પ્રેમ સંબંધો મજબૂત બનશે

·        
મન વધુ રોમેન્ટીક બનશે

સિંહ (મ,ટ)

·        
ભાગ્ય પરિવર્તનનો સમય છે

·        
ધન ખર્ચ વધુ થાય

·        
પરિવારની ચિંતા વધુ રહેશે

·        
વધુ પડતું ગળપણ ખાવાની ઇચ્છા વધે

કન્યા (પ,ઠ,ણ)

·        
વિદ્યાર્થી મિત્રોને જૂના પ્રશ્નોનું નિરાકરણ આવે

·        
વેપારી મિત્રોને ધાર્યો લાભ ન મળે

·        
સગપણ સંબંધી વાતો આવે પણ વિલંબમાં જાય

·        
સ્ત્રી પાત્રો સાથે સંબંધો વણસી શકે છે, સાવધાન

તુલા (ર,ત)

·        
સંપર્ક કેળવવાનો દિવસ રહેશે

·        
પ્રેમ સંબંધો મજબૂત બને

·        
મેળાવડામાં આનંદ પ્રમોદમાં દિવસ વિતે

·        
એક કરતા વધુ આવકના સ્રોત મળશે

વૃશ્ચિક (ન,ય)

·        
ઘરમાં સાજસજાવટ વધુ થાય

·        
લાભપૂર્ણ દિવસ રહે

·        
આરંભ કરશો તે પૂર્ણ પણ થશે

·        
સહકાર્યકર્તાઓ તમને લાભ આપશે

ધન (ભ,ધ,ફ,ઢ)

·        
અચાનક ધન પ્રાપ્તિ થાય

·        
આરોગ્ય જળવાશે

·        
ચિત્તમાં શાંતિનો અનુભવ થશે

·        
સ્થાવર મિલકત વેચવી હશે તો વેચાશે

મકર (ખ,જ)

·        
રીસામણા-મનામણાનો દિવસ છે

·        
સ્થાવર મિલકતથી લાભ

·        
ઇલેક્ટ્રોનિક માધ્યમથી શુભ સંદેશ મળે

·        
આજે અલંકારીક ભાષાનો ઉપયોગ કરશો લાભ મળશે

કુંભ (ગ,શ,સ,ષ)

·        
અટક્યા લાભ મળશે

·        
તમારો મૃદુ વ્યવહાર લોકોને સ્પર્શી જશે

·        
શુભ દિવસ છે

·        
જૂના દુઃખો ભૂલી જશો અને મન પ્રસન્ન થશે

મિન (દ,ચ,ઝ,થ)

·        
શુભ સમાચાર મળે

·        
ઉત્સાહ બમણો થશે

·        
પ્રવાસના આયોજન સફળ થશે

·        
મુશ્કેલી આવશે પણ સફળતા પણ મળશે

આજનો
મહામંત્ર
ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ શ્રી ૐ

આજનો
મહાઉપાય – અનિદ્રાનો રોગ સતાવતો હોય તો શું શાસ્ત્રોક્ત ઉપાય કરવો.

તમે જે
ઓરડામાં સૂતા હોય તે ઓરડાના નૈઋત્ય ખૂણામાં સૂતા પહેલા અગરબત્તીનો ધૂપ આપવો.

જો એ
ખૂણો ખાલી હોય તો ત્યાં કોઈ વજનદાર ચીજ મૂકી દેવી.

Tags :
Advertisement

.