Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતનું શ્રી અંબિકા નિકેતન મંદિર ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર

સુરતનું શ્રી અંબિકા નિકેતન મંદિર દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે.  વર્ષ 1969માં મંદિરનું નવનિર્માણ કરાયું હતું. હજારો વર્ષોથી માતાજીનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ઠેર ઠેરથી માઇ ભક્તો અહીં માતાજીના દર્શન કરવા આવે છે. આ મંદિરમાં માતાજી સિંહાસન પર બિરાજમાન...
સુરતનું શ્રી અંબિકા નિકેતન મંદિર ભક્તોમાં આસ્થાનું કેન્દ્ર
Advertisement
સુરતનું શ્રી અંબિકા નિકેતન મંદિર દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે.  વર્ષ 1969માં મંદિરનું નવનિર્માણ કરાયું હતું. હજારો વર્ષોથી માતાજીનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ઠેર ઠેરથી માઇ ભક્તો અહીં માતાજીના દર્શન કરવા આવે છે. આ મંદિરમાં માતાજી સિંહાસન પર બિરાજમાન છે. મંદિરમાં સ્થાપિત અષ્ટભુજાવાળી મુર્તિને જોઇને લાગે કે જાણે માતાજી સાક્ષાત ભક્તોને દર્શન આપે છે. ભક્તો પર માતાજીની કૃપા બનેલી છે. મંદિરમાં નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીનું ખાસ આયોજન કરાય છે. તે સિવાય અન્ય તહેવારો પણ ધામધુપૂર્વક ઉજવાય છે.
Tags :
Advertisement

Related News

featured-img
ધર્મ ભક્તિ

જટા, ત્રિપુંડ, ભગવો, ત્રિશૂળ અને મહાદેવનો જય જયકાર... કુંભના અખાડાઓનો ઇતિહાસ વૈદિક કાળ સાથે જોડાયેલો

featured-img
પૉડકાસ્ટ

બોલિવૂડ એક્ટર દર્શન પંડ્યાની ગુજરાત ફર્સ્ટ Podcast સાથે ખાસ વાત

featured-img
ધર્મ ભક્તિ

Shabar Mantra: કટોકટીમાં ('ઓ.ટી.પી.')-શાબર મંત્ર

featured-img
Top News

Kheda : વડતાલ ધામનો દ્વિશતાબ્દી મહોત્સવ, આજે PM મોદી જોડાશે, રૂ.200 ના ચાંદીનાં સિક્કાનું કરશે અનાવરણ

featured-img
Top News

Gondal : તીર્થધામ અક્ષર મંદિરે મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં અન્નકૂટોત્સવની ઉજવણી

featured-img
Top News

Gondal : અક્ષરધાટનાં પવિત્ર તટે મહાયજ્ઞનો શુભારંભ, 11.60 લાખ આહુતિ અર્પણ કરાઈ

×

Live Tv

Trending News

.

×