Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TODAY’S HOROSCOPE : મિથુન અને કન્યા રાશિવાળાને આજે આર્થિક લાભના યોગ

આજનું પંચાંગ તારીખ : ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૩, રવિવાર         તિથિ :  નિજ શ્રાવણ વદ ચોથ નક્ષત્ર : રેવતી યોગ : વૃદ્ધિ કરણ :  બવ રાશિ : મીન ( દ,ચ,ઝ,થ) ૧૦:૩૭ મેષ રાશિ દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૧૪થી ૧૩:૦૪ સુધી...
today’s horoscope   મિથુન અને કન્યા રાશિવાળાને આજે આર્થિક લાભના યોગ

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ : સપ્ટેમ્બર ૨૦૨૩, રવિવાર        
  • તિથિ નિજ શ્રાવણ વદ ચોથ
  • નક્ષત્ર : રેવતી
  • યોગ : વૃદ્ધિ
  • કરણ :  બવ
  • રાશિ : મીન ( દ,,,થ) ૧૦:૩૭ મેષ રાશિ

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : ૧૨:૧૪થી ૧૩:૦૪ સુધી
  • રાહુકાળ : ૧૭:૨૦ થી ૧૮:૫૪ સુધી
  • સંકટ ચતુર્થી ચંદ્રોદય ૨૧:૨૩ રાત્રે
  • આદિત્ય પૂજન, બહુલા બોળ ચોથ
  • પંચક સમાપ્તિ ૧૦:૩૭

મેષ (અ,લ,ઈ)

Advertisement

  • દેહ કષ્ટ્નો અનુભવ થાય,
  • બપોર સુધિ દિન સામાન્ય જણાય
  • આજે મધ્યાંહ બાદ આનંદ મા વધારો થાય
  • સ્ત્રીઓ દ્વારા લાભ થશે.

ઉપાય : આજે મા મહાકાળી માતા ની પૂજા કરવી.

શુભરંગ : મરુન

Advertisement

શુભમંત્ર : શ્રીયૈ નમઃ ||

વૃષભ (,,)

  • આજે કૌટુમ્બિક ક્લેશ રહે
  • આજે અભ્યાસ મા મન ન લાગે
  • ખોટા વિચારો આવે ખોટા કામ પ્રત્યે મન આકર્ષાય
  • આરોગ્ય સારૂ રહે

ઉપાય : આજે શિવલિંગ પર કાળાતલ અને દૂધ ચડાવવુ

શુભરંગ : સફેદ

શુભમંત્ર : વૃષભનાથાય નમઃ ||

મિથુન (,,)

  • ધન પ્રાપ્તિ ના અવસરો મળે
  • પ્રિયજન ની મૂલાકાત થાય
  • બંધુ બાંધવો થી લાભ થાય
  • આજે લોકોની મુલાકાત થાય

ઉપાય : આજે સફેદ વસ્તુનું દાન કરવું

શુભરંગ : પોપટી

શુભમંત્ર : ભાલચંદ્રાય નમઃ ||

કર્ક (,)

  • આજે વાદ વિવાદ થી બચવુ
  • કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે છે
  • નાણાકિય લેતિ-દેતિમા સાવચેત રહેવુ
  • આજે પરિવારમાં વિવાદ ટાળવો

ઉપાય : આજે જળની સેવા કરવી

શુભરંગ : ક્રિમ

શુભમંત્ર : સોમનથાય નમઃ ||

સિં (,)

  • આજે મુસાફરી થાય
  • વાહન વ્યવહાર મા સાવધાની રાખવી
  • માનસિક બેચેની રહે
  • આજે મહત્વના નિર્ણયો લેવા મા અસ્મર્થતા રહે.

ઉપાય : કેશર ચંદન નુ તિલક કરવુ

શુભરંગ : કેસરી

શુભમંત્ર : ભાસ્કરાય નમઃ ||

કન્યા (,,)

  • અચાનક ધન લાભ થાય
  • આવકમાં વધારો થવાની સંભાવના રહે
  • માન સમ્માન મા વધારો થાય
  • અટ્કેલા કામ પાર પડે

ઉપાય : આજે લીલા નાર્યલનું દાન કરવું

શુભરંગ : લીલો

શુભમંત્ર : ત્રિવિક્રમાય નમઃ ||

તુલા (,)

  • આજે વાહન સુખ પ્રાપ્ત થાય
  • આજે ખર્ચ મા વધરો થાય
  • આજે આપના સ્પનો સાકાર થતા જણાય
  • આજે વ્યાપાર મા લાભ થાય

ઉપાય : ગુલાબ જળ સ્નાનના જળ મા ભેળવી સ્નાન કરવુ

શુભરંગ : રૂપેરિ

શુભમંત્ર : લક્ષ્મિનારાયણાભ્યાં નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

  • માનસિક ભય અનુભવો
  • પતિપત્નિમા મતભેદ ઉભો થાય
  • છાતિમા બળતરા થાય પિત્ત વિકાર
  • ખાન પાનમા સાવચેત રહેવુ.

ઉપાય : બ્રાહ્મણ ના આશિર્વાદ લેવા

શુભરંગ : લાલ

શુભમંત્ર : હરયે નમઃ ||

ધન (,,,)

  • સરકારિ ઉપાધિ વધે
  • સંતાનો સાથે મત ભેદ થાય
  • વ્યાપાર મા હાનિ નિ સમ્ભાવના
  • મિત્રો ની મુલાકાત આનંદ વધારે

ઉપાય : આજે ગરીબોને ભોજન દાન કરવું

શુભરંગ : પીળો

શુભમંત્ર : દ્રાં  નમઃ ||

મકર (,)

  • તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે
  • તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે છે
  • મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક રહેવાનો છે
  • આજે વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે છે

ઉપાય : આજે લક્ષ્મી માતાજીને સિંદૂર અર્પણ કરવું

શુભરંગ : આશમાની

શુભમંત્ર : હરિ નારાયણાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

  • આનંદમા વધારો થાય
  • સુખ સુવિધાના સાધન ની પ્રાપ્તિ
  • સ્ત્રી સુખ મળે
  • મહિલાઓનો સાથ સહકાર મળી રહેશે

ઉપાય : દેવાલય મા સેવા આપવી

શુભરંગ : શ્યામ

શુભમંત્ર : નરનારાયણાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

  • સ્વાભિમાન જાળવવુ
  • ભાગીદારી કામમાં નાણાકિય બાબતે મત ભેદ સમ્ભવે
  • ખોટા ખર્ચથી બચવુ.
  • આંખો ની પીડા સમ્ભવે

ઉપાય : આજે આદિત્ય સ્તોત્રના પાઠ કરવા

શુભરંગ : ઘેરો પીળો

શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

Tags :
Advertisement

.