Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Tel Aviv Drone Attack: હુથીઓએ નાકામ કરી બતાવી Drone Attack વડે ઈઝરાયેલ એર સિસ્ટમને

Tel Aviv Drone Attack: Israel ની રાજધાની તેલ અવીવમાં 18 જુલાઈનની સવારે અચાનક વોર સાયરનની અવાજ આવે છે. કારણ કે... Israel Defense Forces ને એક ટ્રોન હુમલાની માહિતી મળે છે. તેથી લોકોને સાવધાન કરવામાં આવે છે. પરંતુ Israel Defense Forces...
08:41 PM Jul 19, 2024 IST | Aviraj Bagda
Drone attack triggers blast near US Embassy in Israel's Tel Aviv, 1 killed

Tel Aviv Drone Attack: Israel ની રાજધાની તેલ અવીવમાં 18 જુલાઈનની સવારે અચાનક વોર સાયરનની અવાજ આવે છે. કારણ કે... Israel Defense Forces ને એક ટ્રોન હુમલાની માહિતી મળે છે. તેથી લોકોને સાવધાન કરવામાં આવે છે. પરંતુ Israel Defense Forces ની દુનિયામાં સૌથી શક્તિશાળી ગણાતી Israel air defence system આ Drone ને હવામાં નાકામ કરવામાં અસક્ષમ સાબિત થઈ હતી.

ત્યારે આ ડ્રોન Israel ના તેલ અવીવમાં આવેલા અમેરિકાના દૂતાવાસ પાસે આવીને વિસ્ફોટ કર્યો હતો. તો દુર્ઘટનામાં એક વ્યક્તિની મોત થઈ છે. તે ઉપરાંત આ હુમલાની જવાબદારી Houthi વિદ્ધોહી સમૂહે લીધી છે. કારણ કે... હુમલો થયા બાદ Houthi વિદ્ધોહીએ નિવેદન જાહેર કર્યું હતું, Israel દ્વારા પચાવી પાડવામાં આવેલા પેલેસ્ટાઈન ક્ષેત્રે તેલ અવીવ પર અમે હુમલો કર્યો છે.

એક ઘરમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો

તે ઉપરાંત Israel Defense Forces એ પણ આ હુમલાને લઈ નિવેદન જાહેર કર્યું છે. તે ઉપરાંત અમે એ પણ ચકાસણી કરીશું કે, આ Drone ને કેવી રીતે Israel air defence system નાકામ કરી ના શકી. આ હુમલાની સાથે Israel હવાઈ પેટ્રોલિંગને વધુ અસરકારક બનાવ્યું છે. તો હુમલાની અંદર એક ઘરમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો.

Air defence system રહી નાકામ

જોકે આંતરરાષ્ટ્રિય એજન્સીએ અહેવાલ આપ્યો છે કે 18 જુલાઈની સવારના હુમલા સુધી, ઇઝરાયેલ પર હુમલો કરવાના Houthi ઓના તમામ પ્રયાસોને ઇઝરાયેલી સુરક્ષા દળો અથવા વિસ્તારમાં તૈનાત પશ્ચિમી સાથીઓ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. તેમ છતા આ એક Drone હુમલો નાકામ કરવામાં Israel Defense Forces અસફળ રહી હતી.

આ પણ વાંચો: Pakistan : ઓસામા બિન લાદેનના નજીકના આતંકવાદીની પાકિસ્તાનમાંથી ધરપકડ કરાઈ...

Tags :
Tel Aviv Drone Attack
Next Article