Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Redmi Note 13 Series નવા 3 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ,જાણો કિંમત

Redmi Note 13 Pro અને Note 13 Pro+ 5G સ્માર્ટફોનમાં 6.7-ઇંચની AMOLED સ્ક્રીન છે. ડિસ્પ્લે કર્વ છે અને 1.5K રિઝોલ્યુશન (1,220×2,712 પિક્સેલ્સ) આપે છે. સ્ક્રીન 1800 nits ની પીક બ્રાઇટનેસ સાથે આવે છે. તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન છે....
redmi note 13 series નવા 3 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ જાણો કિંમત

Redmi Note 13 Pro અને Note 13 Pro+ 5G સ્માર્ટફોનમાં 6.7-ઇંચની AMOLED સ્ક્રીન છે. ડિસ્પ્લે કર્વ છે અને 1.5K રિઝોલ્યુશન (1,220×2,712 પિક્સેલ્સ) આપે છે. સ્ક્રીન 1800 nits ની પીક બ્રાઇટનેસ સાથે આવે છે. તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પ્રોટેક્શન છે. રેડમી Note 13 Pro 5Gમાં Qualcomm Snapdragon 7s Gen2 પ્રોસેસર છે. જ્યારે Note 13 Pro+ 5Gમાં ડાયમેન્શન 7200 અલ્ટ્રા પ્રોસેસર છે. બંને ફોનમાં 12 જીબી સુધીની રેમનો વિકલ્પ છે.

Advertisement

રેડમી Note 13 Pro  અને Note 13 Pro+ 5G પાસે 200-મેગાપિક્સલનો પ્રાયમરી બેક કૅમેરા છે જેમાં અપર્ચર F/1.65 અને OIS છે. હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર પણ છે. સ્ટાન્ડર્ડ Redmi Note 13 5G મોડલમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ડિવાઇસમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરા છે.

Advertisement

રેડમી Note 13 Pro 5G અને Note 13 Pro+ 5G પાસે 200-મેગાપિક્સલનો પ્રાથમિક પાછળનો કૅમેરા છે જેમાં અપર્ચર F/1.65 અને OIS છે. હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર પણ છે. સ્ટાન્ડર્ડ Redmi Note 13 5G મોડલમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ડિવાઇસમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરા છે. Redmi Note 13 Pro અને Note 13 Pro + 5Gમાં 256 GB અને 512 GB ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. Pro Plus 5G વેરિયન્ટમાં NFC સપોર્ટ અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

Advertisement

રેડમી Note 13 Pro માં 5100mAh બેટરી છે જે 67W ચાર્જિંગને સપોર્ટ કરે છે. જ્યારે Note 13 Pro+ માં 5000mAh બેટરી છે જે 120W ચાર્જિંગ સાથે આવે છે. ઉપકરણમાં IP68 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ છે. Note Pro ના પરિમાણો 161.2×74.3x8mm છે જ્યારે Note 13 Pro+ 5G ના પરિમાણો 161.4×74.2×8.9mm છે. બંને ફોનનું વજન અનુક્રમે 187 ગ્રામ અને 250 ગ્રામ છે.

રેડમી નોટ 13 5G સ્પેસિફિકેશન (Redmi Note 13 5G Specifications)
Redmi Note 13 5G માં એન્ડ્રોઇડ 13 બેસ્ટ કસ્ટમાઇઝ્ડ સ્કિન ઉપલબ્ધ છે. ડિવાઇસમાં 6.67 ઇંચની ફુલએચડી + (1,080×2,400 પિક્સેલ્સ) AMOLED સ્ક્રીન છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 Hz છે. ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ ફોનમાં 6nm MediaTek ડાયમેન્શન 6080 ચિપસેટ છે. Redmi Note 13 5G સ્માર્ટફોનમાં 12 GB રેમ અને 256 GB સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે.

ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનમાં અપર્ચર F/1.7 સાથે 108 મેગાપિક્સલ પ્રાઇમરી અને અપર્ચર F/2.4 સાથે 2 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે ઉપકરણમાં 16-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.

આ પણ વાંચો- Airplane mode માં પણ તમે ફોનમાં ઈન્ટરનેટ વાપરી શકો છો, અપનાવો આ ટ્રિક

Tags :
Advertisement

.