ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કચ્છમાંથી સબસીડીવાળું ખાતર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું , બે શખ્સો સામે ગુનો દાખલ

અહેવાલઃ કૌશીક છાંયા, સુરત  સરકારી ખાતર સાથે જોડાયેલા કૌભાંડ અવાર-નવાર સામે આવતા રહે છે. આવુંજ વધુ એક કૌભાંડ કચ્ચમાં સામે આવ્યુ છે. જેમાં બે શખ્સો સામે ગુનો નોંધાયો છે. કચ્છમાંથી સબસીડીવાળું ખાતર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે. કચ્છથી સબસીડીવાળું ખાતર...
11:06 AM Nov 02, 2023 IST | Vishal Dave

અહેવાલઃ કૌશીક છાંયા, સુરત 

સરકારી ખાતર સાથે જોડાયેલા કૌભાંડ અવાર-નવાર સામે આવતા રહે છે. આવુંજ વધુ એક કૌભાંડ કચ્ચમાં સામે આવ્યુ છે. જેમાં બે શખ્સો સામે ગુનો નોંધાયો છે.

કચ્છમાંથી સબસીડીવાળું ખાતર વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે. કચ્છથી સબસીડીવાળું ખાતર દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવતું હતું.. ધુણઇ ફાર્મ હાઉસમાંથી આવું સબસીડીવાળું રૂપિયા 17.82 લાખનું ખાતર ઝડપી લેવાયું છે..

આ મામલે બે શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે... શૈલેષ ડાભી અને દિનેશ પટેલ નામના બે શખ્શો સરકારી ખાતરમાં ભેળસેળ કરી વિદેશ મોકલતા હતા.. ખેતીવાડી વિભાગની સઘન તપાસમાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે..

Tags :
abroadcaughtfertilizerfiledKutchScamsubsidized
Next Article