ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદી- "6 મહિનામાં દેશની રાજનીતિમાં આવશે મોટો ભૂકંપ"

PM નરેન્દ્ર મોદીએ'પશ્ચિમ બંગાળના મથુરાપુરમાં  પોતાના ભાષણની શરૂઆત જય મા દુર્ગા અને જય મા કાલીનાં નારા સાથે કરી હતી. તેમણે કહ્યું કે જનતાનો આ સ્નેહ સ્પષ્ટ સંદેશ આપી રહ્યો છે કે દેશમાં ફરી એકવાર મોદી સરકાર જ બનવાની  છે. મથુરાપુરમાં...
04:07 PM May 29, 2024 IST | Kanu Jani

PM નરેન્દ્ર મોદીએ'પશ્ચિમ બંગાળના મથુરાપુરમાં  પોતાના ભાષણની શરૂઆત જય મા દુર્ગા અને જય મા કાલીનાં નારા સાથે કરી હતી. તેમણે કહ્યું કે જનતાનો આ સ્નેહ સ્પષ્ટ સંદેશ આપી રહ્યો છે કે દેશમાં ફરી એકવાર મોદી સરકાર જ બનવાની  છે.

મથુરાપુરમાં પીએમની રેલી.

લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ બુધવારે પશ્ચિમ બંગાળના મથુરાપુરમાં ચૂંટણી રેલી યોજી હતી. પીએમ મોદીએ કહ્યું છે કે લોકસભા ચૂંટણી 2024 માટે પશ્ચિમ બંગાળમાં આ તેમની છેલ્લી રેલી છે. આ પછી તે ઓડિશા જશે. પીએમ મોદીએ આ રેલીમાં તૃણમૂલ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે.

પીએમ મોદીની આ રેલીમાં કથિત  10 મોટી વાતો.

આ પણ વાંચો- Rahul Gandhi-વિદેશી વાતાવરણમાં ઉછરેલ નબીરો 

Next Article