Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Oath Ceremony: ભારતના વડપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી લીધી શપથ

Oath Ceremony: Modi આજરોજ દેશમાં સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદી વડપ્રધાન તરીકે શપશ લઈ રહ્યા છે. તો બીજી તરફ દેશમાં જવાહરલાલ નહેરૂ બાદ નરેન્દ્ર મોદી છે, જેઓ 3 વાર ભારતના વડાપ્રધાન બનશે. ત્યારે આ વખતે NDA ગઠબંધન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ...
oath ceremony  ભારતના વડપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી લીધી શપથ

Oath Ceremony: Modi આજરોજ દેશમાં સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદી વડપ્રધાન તરીકે શપશ લઈ રહ્યા છે. તો બીજી તરફ દેશમાં જવાહરલાલ નહેરૂ બાદ નરેન્દ્ર મોદી છે, જેઓ 3 વાર ભારતના વડાપ્રધાન બનશે. ત્યારે આ વખતે NDA ગઠબંધન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારમાં કાર્યભાલ સંભાળશે. તે ઉપરાંત આજ રોજ 60 વધુ સાંસદો કેબિનેટ મંત્રી મંડળમાં મંત્રી પદ તરીકે શપશ લેશે. BJP ના તમામ સહયોગી દળના દિગ્ગજો સાંસદોને મંત્રી પદના શપથ માટે ફોન કરી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત આજરોજ નરેન્દ્ર મોદી દ્વારા કેબિનેટ મંત્રી મંડળના મંત્રી સાથે બેઠક પણ કરવામાં આવી હતી.

Advertisement

તે ઉપરાંત નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના શપશ સમારોહમાં કુલ 8 હજાર વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અનેક વિદેશના દિગ્ગજ વ્યક્તિઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ અને ભુતાનના વડાપ્રધાન Tshering Tobgay સમારોહમાં ઉપસ્થિતિ રહેવા માટે આવી ગયા છે.

Advertisement

રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં રક્ષા મંત્રી તરીકે શપથ લીધા.

Advertisement

PM Modi ની આગેવાની હેઠળની NDA એ સરકારમાં BJP ના નેતા Amit Shah એ કેન્દ્રીય કેબિનેટમાં ગૃહમંત્રી તરીકે શપથ લીધા

BJP ના નેતા નીતિન ગડકરીએ PM Modi ના નેતૃત્વવાળી NDA એ સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

BJP ના નેતા J P Nadda એ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં PM Modi ના નેતૃત્વવાળી NDA એ સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

BJP ના નેતા Shivraj Singh Chouhan એ PM Modi ના નેતૃત્વવાળી NDA સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા

BJP નેતા Nirmala Sitharaman  એ PM Modi સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

BJP ના નેતા Dr S Jaishankar એ PM Modi ના નેતૃત્વવાળી NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા

PM Modi ના ત્રીજા કાર્યકાળમાં BJP ના નેતા Manohar Lal એ કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા

JD(S) ના નેતા HD Kumaraswamy એ PM Modi ના નેતૃત્વવાળી NDA એ સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા

BJP ના નેતા Piyush Devprakash Goyal એ PM Modi ના નેતૃત્વવાળી NDA એ સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા

BJP ના નેતા Dharmendra Pradesh sworn Goyal એ PM Modi ના નેતૃત્વવાળી NDA એ સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા

હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર)ના સ્થાપક જીતન રામ માંઝીએ PM Modi ના નેતૃત્વવાળી NDA એ સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા

જેડીયુના નેતા રાજીવ રંજન (Lalan) સિંહે PM Modi ના નેતૃત્વવાળી NDA એ સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા

BJP ના નેતા સર્બાનંદ સોનોવાલે PM Modi ના નેતૃત્વવાળી NDA એ સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા

TDP કિંજરાપુ રામ મોહન નાયડુએ PM Modi ના નેતૃત્વવાળી NDA એ સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા

BJP ના નેતા Prahlad Joshi એ PM Modi ના નેતૃત્વવાળી NDA એ સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા

ભારતીય જનતા પાર્ટીના નેતા Dr. Virendra Kumar એ PM Modi ના નેતૃત્વવાળી NDA એ સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા

ભારતીય જનતા પાર્ટીના નેતા Jual Oram એ PM Modi ના નેતૃત્વવાળી NDA એ સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા

આ પણ વાંચો: Union Council of Ministers: આવી રીતે કેબિનેટ મંત્રી તરીકે નામ જાહેર કરાય છે, વડાપ્રધાને તમારું નામ…

Tags :
Advertisement

.