Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kaushik Outdoors દ્વારા Doctor's Day ની અનોખી રીતે ઉજવણી, ડોક્ટર્સને અપાયુ સન્માન

કૌશીક આઉટડોર્સ દ્વારા ડોક્ટર્સ ડેની ઉજવણી  ડૉક્ટર્સ ડેનું સેલિબ્રેશન હંમેશા હોસ્પિટલ તરફથી કરવામાં આવતું હોય છે. પરંતુ આ વખતે કૌશિક આઉટડોર્સ (Kaushik Outdoors) તરફથી આ ઉજવણી કરવામાં આવી હતી.. અને આ ઉજવણી પણ ખુબજ વિશેષ રીતે કરવામાં આવી. જેમાં કૌશીક...
kaushik outdoors દ્વારા doctor s day ની અનોખી રીતે ઉજવણી  ડોક્ટર્સને અપાયુ સન્માન

કૌશીક આઉટડોર્સ દ્વારા ડોક્ટર્સ ડેની ઉજવણી 

Advertisement

ડૉક્ટર્સ ડેનું સેલિબ્રેશન હંમેશા હોસ્પિટલ તરફથી કરવામાં આવતું હોય છે. પરંતુ આ વખતે કૌશિક આઉટડોર્સ (Kaushik Outdoors) તરફથી આ ઉજવણી કરવામાં આવી હતી.. અને આ ઉજવણી પણ ખુબજ વિશેષ રીતે કરવામાં આવી. જેમાં કૌશીક આઉટડોર્સ (Kaushik Outdoors) દ્વારા ડૉક્ટર્સના સન્માનમાં અમદાવાદ (Ahmedabad) શહેરમાં અલગ અલગ જગ્યાએ હોર્ડિગ્સ લગાવાયા હતા.. સાથે-સાથે હોસ્પિટલમાં જઈને ડોકટર્સને મોમેન્ટો અને શુભેચ્છા આપવામાં આવી .. ડૉક્ટર્સે પણ કૌશિક આઉટડોર્સના આ પ્રયાસની પ્રશંસા કરી હતી.

ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર ડેની ઉજવણીની શરૂઆત 1991માં થઇ

Advertisement

ડોકટર્સને હંમેશા ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે તેઓ તેમના સમય અને જીવનની સહેજપણ પરવા કર્યા વિના તેના દર્દીઓના જીવનને બચાવવા માટે પ્રયત્નશીલ રહે છે. કોરોના સમયગાળામાં ડોકટરોએ કોરોનાના દર્દીઓ માટે ભગવાન જેવી ભૂમિકા ભજવી હતી.

Advertisement

ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર ડેની ઉજવણીની શરૂઆત 1991માં કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 1 જુલાઈએ રાષ્ટ્રીય ડોકટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ ડોકટરો અને આરોગ્ય વ્યવસાયિકોના મૂલ્યવાન યોગદાનની પ્રશંસા અને સન્માન કરવાનો છે.

આ પણ વાંચો : DANG: ગીરાધોધમાં નવા પાણીની આવક, લોકોને ધોધ નજીક ન જવા અપીલ, જુઓ VIDEO..

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.