Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

US Shooting : અમેરિકાના ફિલાડેલ્ફિયામા અંધાધૂંધ ફાયરિંગ,8 લોકો ઘાયલ

US Shooting: અમેરિકાના ફિલાડેલ્ફિયામાં (Philadelphia) બસની રાહ જોઈ રહેલા કેટલાક વિદ્યાર્થીઓ પર હુમલાખોરોએ( Gun Violence) અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા છે જેમાંથી એકની હાલત ગંભીર છે. આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા છે, જેમાંથી એક...
us shooting   અમેરિકાના ફિલાડેલ્ફિયામા અંધાધૂંધ ફાયરિંગ 8 લોકો ઘાયલ
Advertisement

US Shooting: અમેરિકાના ફિલાડેલ્ફિયામાં (Philadelphia) બસની રાહ જોઈ રહેલા કેટલાક વિદ્યાર્થીઓ પર હુમલાખોરોએ( Gun Violence) અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા છે જેમાંથી એકની હાલત ગંભીર છે. આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા છે, જેમાંથી એક 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત થયું છે. તેને નવ ગોળી વાગી હતી. જ્યારે બાકીનાની હાલત સ્થિર છે.

Advertisement

Advertisement

આ ઘટના ત્યારે બની જ્યારે ફિલાડેલ્ફિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બસ સ્ટોપ પર ઉભા હતા અને બસની રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ કેટલાક શકમંદો એક વાહનમાંથી બહાર આવ્યા અને ત્યાં ઉભેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા.

Advertisement

બેથેલે કહ્યું કે નોર્થઈસ્ટ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ બપોરે 3 વાગ્યે બસની રાહ જોઈ રહ્યા હતા. આ વિદ્યાર્થીઓની ઉંમર 15 થી 17 વર્ષની વચ્ચે છે. ત્યારબાદ એક કારમાંથી ત્રણ લોકો બહાર આવ્યા અને ત્યાં બસની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ પર 30થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ  જવામાં  આવ્યા  છે.

તેમણે જણાવ્યું કે આ સામૂહિક ગોળીબારમાં સાઉથઈસ્ટર્ન પેન્સિલવેનિયા ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (સેપ્ટા)ની બે બસોને પણ ટક્કર મારી હતી. પરંતુ આ બસોના મુસાફરો અને ડ્રાઈવરોને કોઈ ઈજા થઈ ન હતી.તમને જણાવી દઈએ કે આ પહેલા પણ અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકાના વિવિધ ભાગોમાં સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

આ  પણ  વાંચો  - Ukraine Russia War : યૂક્રેનના ડ્રોને પુતિનનું સૌથી શક્તિશાળી પેટ્રોલિંગ શિપ તોડી પાડ્યું, જુઓ Video

આ  પણ  વાંચો  - Israel Hamas war: ઈઝરાયેલ પર થયો મિસાઈલથી હુમલો; એક ભારતીયનું મોત, બે ઘાયલ

Tags :
Advertisement

.

×