વીતેલા 24 કલાકમાં દેશમાં કોરોનાના 9062 કેસ નોંધાયા
વેક્સીનેશનના કારણે દેશમાં કોરોનાના કેસ હવે કાબુમાં આવી રહ્યા છે. વીતેલા 24 કલાકમાં દેશમાં નવા 9062 કેસ નોંધાયા હતા. હાલમાં બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે જે આ મહામારીને રોકવામાં વધુ મદદ કરી શકે છે.કોરોના વાયરસની વધતી જતી ગતિ કાબુમાં આવી ગઇ છે. દેશમાં 24 કલાકમાં 9062 નવા કેસ સામે આવ્યા છે. જો કે તે મંગળવાર કરતાં થોડા વધુ છે. ભારતમાં હાલ એક્ટિવ કેસ 105058 છે જ્યારે 43654064 દર્દીઓને ડિસ્ચાર્જ કર
04:40 AM Aug 17, 2022 IST
|
Vipul Pandya
વેક્સીનેશનના કારણે દેશમાં કોરોનાના કેસ હવે કાબુમાં આવી રહ્યા છે. વીતેલા 24 કલાકમાં દેશમાં નવા 9062 કેસ નોંધાયા હતા. હાલમાં બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે જે આ મહામારીને રોકવામાં વધુ મદદ કરી શકે છે.
કોરોના વાયરસની વધતી જતી ગતિ કાબુમાં આવી ગઇ છે. દેશમાં 24 કલાકમાં 9062 નવા કેસ સામે આવ્યા છે. જો કે તે મંગળવાર કરતાં થોડા વધુ છે. ભારતમાં હાલ એક્ટિવ કેસ 105058 છે જ્યારે 43654064 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધી 527134 લોકોના મોત થયા છે. ડેઇલી પોઝિટીવ રેટ 2.49 ટકા રહ્યો છે.
Next Article