રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 3897 કેસ નોંધાયા...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3897 નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 19 લોકોના મૃત્યુ થયાં છે. ગુજરાતનો કોરોનાનો રિકવરી રેટ 95.39 ટકા રહ્યો અને છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10,723 દર્દીઓ સાજા થયા.રાજ્યમાં ક્યાં કેટલા કેસ?ગુજરાતમાં નવા નોંધાયેલા કેસોમાંથી સૌથી વધુ અમદાવાદમાં 1288 કેસ અને 7 દર્દીના મોત નીપજ્યાં છે. વડોદરામાà
02:46 PM Feb 06, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3897 નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 19 લોકોના મૃત્યુ થયાં છે. ગુજરાતનો કોરોનાનો રિકવરી રેટ 95.39 ટકા રહ્યો અને છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10,723 દર્દીઓ સાજા થયા.
રાજ્યમાં ક્યાં કેટલા કેસ?
ગુજરાતમાં નવા નોંધાયેલા કેસોમાંથી સૌથી વધુ અમદાવાદમાં 1288 કેસ અને 7 દર્દીના મોત નીપજ્યાં છે. વડોદરામાં 980 કેસ અને 5 દર્દીના મોત નીપજ્યાં છે. જ્યારે સુરતમાં 284 કેસ, ગાંધીનગરમાં 167 કેસ અને રાજકોટમાં 166 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 44,618 છે.
Next Article