Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Congress : સુરતમાં નિલેશ કુંભાણીનો વિરોધ યથાવત, હવે આવા પોસ્ટર લાગ્યા

Congress : સુરતમાં લોકસભા બેઠક પર કોંગ્રેસ (Congress) ઉમેદવાર નિલેશ કુંભાણી(Nilesh kumbhani)નું ફોર્મ રદ થયા બાદ તેઓનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વધુ એક વખત સુરતમાં તેઓના વિરોધમાં બેનરો લાગ્યા છે. જેમાં ઠગ ઓફ સુરત, લોકશાહીનો હત્યારો અને જનતાનો ગદ્દાર...
congress   સુરતમાં નિલેશ કુંભાણીનો વિરોધ યથાવત  હવે આવા પોસ્ટર લાગ્યા

Congress : સુરતમાં લોકસભા બેઠક પર કોંગ્રેસ (Congress) ઉમેદવાર નિલેશ કુંભાણી(Nilesh kumbhani)નું ફોર્મ રદ થયા બાદ તેઓનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વધુ એક વખત સુરતમાં તેઓના વિરોધમાં બેનરો લાગ્યા છે. જેમાં ઠગ ઓફ સુરત, લોકશાહીનો હત્યારો અને જનતાનો ગદ્દાર લખેલા બેનરો (posters) લાગ્યા છે.

Advertisement

કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ

સુરતની (surat)લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh kumbhani) નું ફોર્મ રદ થયા બાદ તેમનો વિરોધ થઇ રહ્યો છે. અગાઉ તેઓના નિવાસ સ્થાને પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે ફરીથી તેઓના વિરોધમાં બેનરો લાગ્યા છે. સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવાર સુરેશ પડસાળાના બેનરો (Posters) લાગ્યા છે. બેનરોમાં  ઠગ ઓફ સુરત , લોકશાહીનો હત્યારો  અને  જનતાનો ગદ્દારનું લખાણ લખવામાં આવ્યું હતું.

Advertisement

congress candidate

સુરતની લોકસભા બેઠક બિન હરીફ થઇ

જણાવી દઈએ કે, સુરતની લોકસભા બેઠક પર કોંગ્રેસમાંથી નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યું હતું. જ્યારે ભાજપમાંથી મુકેશ દલાલે ફોર્મ ભર્યું હતું. પરંતુ નીલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું અને આખરે સુરતની લોકસભા બેઠક બિન હરીફ થઇ હતી અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજય જાહેર થયા છે.અગાઉ પણ સુરતમાં લોકોના મત આપવાના અધિકાર ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા તરાપ મારવામાં આવી છે અને લોકશાહીના ઈતિહાસમાં આ ઘટના કલંકિત રીતે કાળા અક્ષરમાં લખાશે. 18 વર્ષની ઉંમરનો થયેલ યુવા મતદાર પ્રથમ વખત લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં મતદાન કરવા થનગની રહ્યો હતો તેને પણ હતાશા પ્રાપ્ત થઈ છે.આથી, આપને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો શિસ્ત સમિતિએ નિર્ણય લીધેલો હતો.

Advertisement

આ  પણ  વાંચો - VADODARA : સીમી સાથે સંકળાયેલા 12 શકમંદોની યાદી સામે આવી

આ  પણ  વાંચો - Viral Video: અમદાવાદમાં સ્પામાં દારૂના નશામાં ધુત યુવતીઓએ જમાલકુડુ પર કર્યો ડાન્સ, જુઓ video

આ  પણ  વાંચો - Weather Forecast : સાચવજો ! આજથી 4 દિવસ સુધી યલો એલર્ટ, આ શહેર સૌથી વધુ ગરમ

Tags :
Advertisement

.