Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chotaudepur Election News: જિલ્લામાં કોંગ્રેસ તરફથી Lok Sabha Election માટે કોણ મેદાનમાં ઉતશે ?

Chotaudepur Election News: છોટાઉદેપુર Lok sabha બેઠક ઉપર BJP દ્વારા તો મજબૂત નેતા તરીકે જશુભાઈ રાઠવાને મેદાને ઉતાર્યા છે. તો Congress તરફથી કોણ મેદાને ઉતરશે...? અર્જુનભાઈ રાઠવા કે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવા...? તેવી અટકળો તે જ બની છે....
chotaudepur election news  જિલ્લામાં કોંગ્રેસ તરફથી lok sabha election માટે કોણ મેદાનમાં ઉતશે

Chotaudepur Election News: છોટાઉદેપુર Lok sabha બેઠક ઉપર BJP દ્વારા તો મજબૂત નેતા તરીકે જશુભાઈ રાઠવાને મેદાને ઉતાર્યા છે. તો Congress તરફથી કોણ મેદાને ઉતરશે...? અર્જુનભાઈ રાઠવા કે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવા...? તેવી અટકળો તે જ બની છે.

Advertisement

  • છોટાઉદેપુરમાં કોંગ્રેસ નબળી પડી રહી છે
  • BJP ના ઉમેદવાર જશુભાઈ રાઠવા છે
  • જિલ્લામાં રાઠવા ત્રિપુટી સૌથી મોટી હુંફ

Lok Sabha Election ના રણકાર સંભળાઈ રહ્યા છે. તેવામાં અનેક રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના પક્ષ તરફથી ઉમેદવારોની એક પછી એક યાદી જાહેર કરવામાં આવી રહી છે. તેવામાં છોટાઉદેપુર Lok Sabha બેઠક ઉપરથી BJP તરફથી ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાને મેદાને ઉતાર્યા છે. જશુભાઈ રાઠવાએ પૂર્વ જિલ્લા BJP પ્રમુખ સહિત સરપંચ અને સંગઠન તેમજ અનેક પદો ઉપર રહી ચૂક્યા છે.

છોટાઉદેપુરમાં કોંગ્રેસ નબળી પડી રહી છે

તો 2017 ની વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેવામાં હવે Congress તરફે કોણ મેદાનમાં આવશે. તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે. તેવામાં Congress ના નેતા તેમજ પૂર્વ વિરોધ પક્ષના નેતા તરીકે રહી ચૂકેલા સુખરામભાઈ રાઠવા તેમજ પ્રોફેસર અર્જુનભાઈ રાઠવાના નામો અંગે ચર્ચાઓ ચાલી રહી છે. જેમ જેમ દિવસો ચૂંટણીની સંભવિત સમયગાળાની નજીક આવી રહ્યા છે. તેમ તેમ લોકોમાં કુતૂહલતા ધોડાના પગે દૌડી રહી છે.

Advertisement

જિલ્લામાં રાઠવા ત્રિપુટી સૌથી મોટી હુંફ

અત્રે ખાસ ઉલ્લેખની છે કે છોટાઉદેપુર જિલ્લામાં રાઠવા ત્રિપુટીએ સૌથી મોટી હુંફ Congress ને હતી હોવાનું માનવામાં આવે છે. જેમાં ભંગાણ બાદ બિનપ્રતિદિન Congress નબળી અને BJP વધુ મજબૂત બનતી જોવા મળી રહી છે. જોકે મોટા કદાવર નેતા Congress છોડી BJP માં સામેલ થયા છે. તો તેની સામે આપમાંથી Congress માં અર્જુનભાઈ રાઠવા અને બીટીપી માંથી નરેન્દ્રભાઈ રાઠવા Congress માં સામેલ પણ થયા છે.

આ પણ વાંચો: Banaskantha Police: થરાદના પૂર્વ ધારાસભ્ય એ આ શું કહ્યું…?

Advertisement

આ પણ વાંચો: Gujarat CAA ACT Members: 18 વ્યક્તિઓને ગૃહ રાજયમંત્રીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા

આ પણ વાંચો: Election Commission: વાંચો… ગુજરાતમાં લોકસભા ચૂંટણીની કેવી રીતે તૈયારી કરાશે અને શું હશે વિશેષતા?

Tags :
Advertisement

.