Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણો આજે ગુજરાતમાં કોરોનાના કેસ કેટલા વધ્યાં

રાજ્યમાં કોરોનાના આજે 419 નવા કેસ નોંધાયા છે. તેની સામે 218 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,16,463 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.92 ટકાએ પહોંચી ચુક્યો છે. હાલમાં રાજ્યમાં કુલ 2299 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 2297 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,16,463
02:30 PM Jun 25, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં કોરોનાના આજે 419 નવા કેસ નોંધાયા છે. તેની સામે 218 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,16,463 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.92 ટકાએ પહોંચી ચુક્યો છે. હાલમાં રાજ્યમાં કુલ 2299 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 2297 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,16,463 નાગરિકો હરાવી ચુક્યાં છે.
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2299 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 2297 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,16,463 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. 
આજે નવા નોંધાયેલા કેસની વાત કરવામાં આવે  તો અમદાવાદ કોર્પોરેશનમાં 166, સુરત કોર્પોરેશન 62, વડોદરા કોર્પોરેશન 35, ભાવનગર કોર્પોરેશન 30, સુરત 22, વલસાડ 13, જામનગર કોર્પોરેશન 10, નવસારી 9, અમરેલી 8, ગાંધીનગર કોર્પોરેશન 7, રાજકોટ કોર્પોરેશન 7, ગાંધીનગર 5, મહેસાણા 5, પાટણ 5, રાજકોટ 5, અમદાવાદ 4, કચ્છ 4, ભાવનગર 3, દેવભૂમિ દ્વારકા 3, ખેડા 3, સુરેન્દ્રનગર 3, વડોદરા 3, મોરબી 2, સાબરકાંઠા 2, આણંદ 1, ભરૂચ 1, તાપી 1 એમ કુલ 419 કેસ નોંધાયા છે.
બીજી તરફ સરકાર રાજ્યમાં વધુમાં વધુ રસીકરણ મુદ્દે પણ ભાર મૂકી રહી છે. જો રસીકરણની વાત કરીએ તો આજે રાજ્યમાં નવા કુલ 43,049 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,12,06,319 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
આ પણ વાંચો -દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે રાત્રે વડોદરામાં હતા? એકનાથ શિંદે પણ ગુવાહાટીથી ગુજરાત આવ્યાની અટકળો
 
Tags :
AhmedabadCoronacaseGujaratCoronaCaseGujaratCoronaUpdateGujaratFirst
Next Article