Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે ઉદારમન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે

આજનું પંચાંગ તારીખ  :૨૩ નવેમ્બર ૨૦૨૩, ગુરૂવાર  તિથિ   :  કારતક શુદ એકાદશી  નક્ષત્ર  : ઉત્તરા ભાદ્રપદા યોગ  : વજ્ર કરણ  :  વણિજ રાશિ : મીન (દ,ચ,ઝ,થ) શુભાશુભ મુહુર્ત અભિજીત મૂહુર્ત : ૧૧:૪૮થી ૧૨:૩૩ સુધી રાહુકાળ : ૧૩:૩૪ થી ૧૪:૫૭ સુધી...
આ રાશિના જાતકોને આજે ઉદારમન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે
આજનું પંચાંગ
તારીખ  :૨૩ નવેમ્બર ૨૦૨૩, ગુરૂવાર
 તિથિ   :  કારતક શુદ એકાદશી
 નક્ષત્ર  : ઉત્તરા ભાદ્રપદા
યોગ  : વજ્ર
કરણ  :  વણિજ
રાશિ : મીન (દ,ચ,ઝ,થ)
શુભાશુભ મુહુર્ત
અભિજીત મૂહુર્ત : ૧૧:૪૮થી ૧૨:૩૩ સુધી
રાહુકાળ : ૧૩:૩૪ થી ૧૪:૫૭ સુધી
દેવ પ્રબોધિનિ એકાદશી
મેષ (અ,લ,ઈ)
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને
સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
વિદ્યાર્થીઓએ શિક્ષણપર ધ્યાન આપવુ
દેવાની ચિંતામાં ઘટાડો થશે
ઉપાય : આજે સ્ત્રીઓનું સન્માન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ દ્રાં નમઃ ||
વૃષભ (બ,વ,ઉ)
આજે ગુઢકાર્યોમાં સફળતા મળે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
આજે વિવાદથી ધનખર્ચનો યોગ બનશે
ઉપાય : આજે માતાની સેવા કરવી
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા ||
મિથુન (ક,છ,ઘ)
આજે ધાર્મિકક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને છે
આજે વાહન ખરીદવાની સંભાવના છે
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવી જરૂરી રહેશે
ઉપાય : આજે વૃદ્ધમહિલાઓની સેવા કરવી
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ નમસ્તે ભગવાન દેવ દત્તાત્રેય જગત પ્રભો ॥
સર્વ રોગ પ્રસન્નમ શાંતિમ પ્રયચ્છ મેં ||
કર્ક (ડ,હ)
આજે ઉદારમન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે
ગ્રાહકો થી મધુર સંબંધ બનશે
યાત્રાથકી સફળતાના યોગ બને
સ્થાયી સંપત્તિ મળવાના યોગ બને
ઉપાય : આજે ગાયની પૂજા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ અવધૂતાય નમઃ ||
સિંહ (મ,ટ)
સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
વિદ્યાક્ષેત્રે મન પ્રસન્ન રહેશે
આજે ઘરે મહેમાન આવી શકશે
કાર્યક્ષેત્રમાં સફળતાના યોગ બને
ઉપાય : શિવ ચાલીસના પાઠ કરવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ અંસૂયાનંદાય નમઃ ||
કન્યા (પ,ઠ,ણ)
વિશેષ ઉન્નતીકારક યોગના કારણે મન પ્રસન્ન રહેશે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બને છે
ઉપાય : આજે શિવજીપર જલાભિષેક કરવો
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ દ્રાં દત્તાત્રેયાય નમ:||
તુલા (ર,ત)
કાણમાં કાર્યમાં લાભ થવાની સંભાવના છે
ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લો
તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે
સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહેશે
ઉપાય : આજે બ્રહ્મભોજન કરાવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ અવધૂતાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય)
કૌટુંબિક વાતાવરણ ખૂબજ હળવું રહેશે
પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખો
આજે તમને વિરોધી હેરાન કરી શકેછે
પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું
ઉપાય : આજે દહિ નું દાન કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ ત્રિમૂર્તયે નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
આર્થિક લાભ પ્રાપ્તિના યોગ બને
જીવનસાથી અને ભાગીદારીઓથી વિશેષ લાભ મળે
આજે જ્ઞાનવૃદ્ધિના કાર્યો થશે
માંગલિક કાર્યનો યોગ વિશેષ પ્રાપ્ત થાય
ઉપાય : કુમારિકાઓને જમાડવી
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ ગુરૂણાંગુરવે નમઃ ||
મકર (ખ,જ)
આજનો દિવસ તમારા માટે શાંતિ વાળો રહેશે
તમારી બધી ચિંતાઓ દૂર થવાને કારણે તમે રાહતનો શ્વાસ લેશો
સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો આજે દૂર થશે
મહેમાનોના આવવાને કારણે ઘરના બધા સભ્યો વ્યસ્ત દેખાશે
ઉપાય : આજે ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ : ઘેરો વાદળી
શુભમંત્ર : ૐ પ્રસન્નાનનાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
આળસને કારણે કામમાં વિલંબ થશે
સ્ટાફ કર્મચારીઓની બેદરકારીથી તમને નુકસાની આવે
યાત્રા અને ધનખર્ચનો યોગ બને છે
બાળકો સાથે મોજમસ્તીમાં સમય પસાર કરશો
ઉપાય : શિવમંદિરમાં દીપ દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ દિવ્યદેહાય નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
તમારા વેપારમાં કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે
તમારા ભાઈની મદદથી ધનલાભ મળી શકે છે
વિદેશમાં નોકરીની અરજી માટે સફળતા મળશે
સાસરીપક્ષ તરફથી માન-સન્માન મળશે
ઉપાય : આજે ગણેશજીની પૂજા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ જ્ઞાનમૂર્તયે નમઃ ||
Advertisement
Tags :
Advertisement

.