Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RASHI :આ રાશિના જાતકોને આજે તમારા અટકેલા કામ પૂરાં થશે

આજનું પંચાંગ તારીખ: 04 મે 2024, શનિવાર તિથિ: ચૈત્ર વદ અગિયારસ નક્ષત્ર: પુર્વાભાદ્રપદા યોગ: ઐંદ્ર કરણ: બવ રાશિ: કુંભ (ભ,ધ,ફ,ઢ), 16:38 મીન (દ,ચ,ઝ,થ) સૂર્યોદય: 06:08 સૂર્યાસ્ત: 19:02 દિન વિશેષ: રાહુકાળ: 09:21 થી 10:59 સુધી અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:02 સુધી વિજય...
rashi  આ રાશિના જાતકોને આજે તમારા અટકેલા કામ પૂરાં થશે

આજનું પંચાંગ
તારીખ: 04 મે 2024, શનિવાર
તિથિ: ચૈત્ર વદ અગિયારસ
નક્ષત્ર: પુર્વાભાદ્રપદા
યોગ: ઐંદ્ર
કરણ: બવ
રાશિ: કુંભ (ભ,ધ,ફ,ઢ), 16:38 મીન (દ,ચ,ઝ,થ)
સૂર્યોદય: 06:08
સૂર્યાસ્ત: 19:02

Advertisement

દિન વિશેષ:
રાહુકાળ: 09:21 થી 10:59 સુધી
અભિજીત મુહૂર્ત: 12:10 થી 13:02 સુધી
વિજય મુહૂર્ત: 14:48 થી 15:38 સુધી
આજે વરુથિની એકાદશી, શ્રી વલ્લભાચાર્ય જયંતિ

મેષ (અ,લ,ઈ)
જીવનસાથી સાથે મનમુટાવ થઇ શકે
આજે તમારા અટકેલા કામ પૂરાં થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબંધિત સમસ્યા રહેશે
ઉપાય: અત્તરવાળા જળથી શિવ પૂજા કરી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ લલિતામ્બાયૈ નમઃ ।।

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
આજે ખર્ચમાં વધારો થઇ શકે છે
સંબંધોમાં તણાવ આવી શકે છે
આજે વ્યાપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મિજાજ બગડી શકે છે
ઉપાય: લક્ષ્મીજીના દર્શન કરવા
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ વરદાત્ર્યૈ નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
આજે તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે તમારે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય: મંદિરમાં પીળા પુષ્પોની સેવા કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ શ્રી નિવાસાયૈ નમઃ ।।

Advertisement

કર્ક (ડ,હ)
પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ મળશે
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા થઇ શકે છે
ઉપાય: ચણાની દાળનું સેવન કરવું
શુભરંગ: કથ્થઇ
શુભમંત્ર: ૐ હરિપ્રિયાયૈ નમઃ ।।

સિંહ (મ,ટ)
શિક્ષણક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ બનશે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
આજે નાણા ફસાઈ શકે છે
ઉપાય: કેસરવાળા જળથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ: સોનેરી રંગ
શુભમંત્ર: ૐ હ્રિં માતંગ્યૈ નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)
તમારી વાતચીતની શૈલી વિશેષ આદર અપાવશે
આજે વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂર્ણ થશે
ખાવા-પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય: હળદરની ગાઠનું દાન કરવું
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ પરામ્બાયૈ નમઃ ।।

તુલા (ર,ત)
રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
આજે ધન પ્રાપ્તિના યોગ બનશે
કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહેશે
ઉપાય: પર્યાવરણને સ્વચ્છ રાખવામાં ફાળો આપવો
શુભરંગ: મિશ્ર
શુભમંત્ર: ૐ રમાયૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
આજે અધૂરા કાર્ય પૂર્ણ થાય
આજે લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થ્યમાં ખાસ ધ્યાન રાખવું
નવા વ્યક્તિ પરિચયમાં આવશે
ઉપાય: મોટા ભાઇની સલાહ લેવી
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ યશવર્ધિન્યૈ નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો
આર્થિક લાભની તક મળશે
બીજા પર વધુ વિશ્વાસ ન રાખો
તમારા સપના સાકાર થાય
ઉપાય: સ્ફટીકની માળા પાસે રાખવી
શુભરંગ: લિલો રંગ
શુભમંત્ર: ૐ શ્રીં દ્રાં નમઃ ।।

મકર (ખ,જ)
તમારું મન કામમાં ન પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય: ભગવાનને સફેદ ચંદનનું તિલક કરવું
શુભરંગ: ખાખી કલર
શુભમંત્ર: ૐ જયાયૈ નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારી ચિંતા દૂર થશે
પ્રેમ સંબંધોમાં સફળતા મળશે
સંબંધોમાં મતભેદ પણ થઈ શકે છે
વ્યાપારમાં આજે લાભ થશે
ઉપાય: ભગવાન બાલ કૃષ્ણને મોર પંખ અર્પણ કરવું
શુભરંગ: મરુન રંગ
શુભમંત્ર: ૐ મુકુંદાય નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)
આજે વેપારક્ષેત્રમાં સારો નફો જણાશે
નોકરીમાં પરિવર્તન અને બઢતી થાય
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક ધન હાનીની સંભાવના છે
ઉપાય: મધુરાષ્ટકમનો પાઠ કરવો
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ચપલાયૈ નમઃ ।।

આ પણ  વાંચો - RASHI : આ રાશિના જાતકોને આજે વ્યાપારમાં હાનિ થવાની સંભાવના

આ પણ  વાંચો - RASHI : આ રાશિના જાતકોને આજે માનસિક તણાવ દૂર થશે

આ પણ  વાંચો - -શ્રદ્ધાથી વિધિ-વિધાનો(Spiritual rituals) કરશો તો જરૂર લાભ થશે…’

Tags :
Advertisement

.