Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RASHI :આ રાશિના જાતકોને આજે રોજગારના નવા અવસરો પ્રાપ્ત થશે

આજનું પંચાંગ તારીખ: 06 જૂન 2024, ગુરુવાર તિથિ: વૈશાખ વદ અમાસ નક્ષત્ર: રોહિણી યોગ: ધૃતિ કરણ: ચતુષ્પાદ. 06:58 બાદ કિંસ્તુઘ્ન રાશિ: વૃષભ (બ,વ,ઉ) દિન વિશેષ: અભિજીત મુહૂર્ત: 12:12 થી 13:06 સુધી રાહુ કાળ: 14:20 થી 16:01 સુધી દર્શ અમાસ, ભાવુકા અમાસ...
rashi  આ રાશિના જાતકોને આજે રોજગારના નવા અવસરો પ્રાપ્ત થશે

આજનું પંચાંગ

Advertisement

તારીખ: 06 જૂન 2024, ગુરુવાર
તિથિ: વૈશાખ વદ અમાસ
નક્ષત્ર: રોહિણી
યોગ: ધૃતિ
કરણ: ચતુષ્પાદ. 06:58 બાદ કિંસ્તુઘ્ન
રાશિ: વૃષભ (બ,વ,ઉ)

દિન વિશેષ:
અભિજીત મુહૂર્ત: 12:12 થી 13:06 સુધી
રાહુ કાળ: 14:20 થી 16:01 સુધી
દર્શ અમાસ, ભાવુકા અમાસ
આજે શનૈશ્વર જયંતિ

Advertisement

મેષ (અ,લ,ઈ)
વાદ-વિવાદમાં વિજય થશે
પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદનો અંત આવે
આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે
માનસિક તણાવમાંથી રાહત મળશે
ઉપાય: જળ સેવા કરવી
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ અચ્યુતાય નમ: ।।

વૃષભ (બ,વ,ઉ)
પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઇ શકે છે
કાર્યસ્થળ પર તમારી જવાબદારી વધશે
નોકરિયાત લોકો માટે દિન સાનુકુળ બની રહે
રોજગાર સંબંધિત સફળતા મળશે
ઉપાય: પર્યાવરણનું જતન કરવું
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ઉપેંદ્રાય નમઃ ।।

Advertisement

મિથુન (ક,છ,ઘ)
માનસિક શાંતિનો અનુભવ થાય
ઉતાવળિયા નિર્ણયો ન લેવા
આર્થિક બાબતે દિવસ શુભ રહે
પ્રણય પ્રસંગોમાં સફળતા મળે
ઉપાય: લોકોને મદદરૂપ થવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ કમલલોચનાય નમઃ ।।

કર્ક (ડ,હ)
વધુ પડતા ખર્ચને કારણે તમારું મન બેચેન રહે
પિતા કે વડીલોનો સાથ સહકાર મળશે
સ્વભાવમાં ચીડિયાપણું આજે જોવા મળે
ધાર્મિક સ્થળોની મુલાકાત લેશો
ઉપાય: શનિ મંત્રના જાપ કરવા
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ શનૈશ્વરાય નમઃ ।।

સિંહ (મ,ટ)
આજનો દિવસ શુભ સાબિત થશે
કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવાથી સફળતા મળે
અટવાયેલા નાણા પરત મળશે
આજે આપનું મન ખુશ રહેશે
ઉપાય: શિવ પૂજા કરવી
શુભરંગ: ભગવો
શુભમંત્ર: ૐ આદિનાથાય નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)
માંગલિક પ્રસંગનો નિર્ણય લેવામાં આવશે
માતા-પિતાના આશીર્વાદ મળશે
મનપસંદ વ્યક્તિ સાથે દિન પસાર થાય
વ્યાપારમાં સફળતા જોવા મળે
ઉપાય: ગાયને ઘાસ પધરાવવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ અત્રિનંદનાય નમઃ ||

તુલા (ર,ત)
આજનો દિવસ મિશ્રિત રહેશે
ઉતાવળીયો નિર્ણય ન લેવો
વ્યવસાયિક બાબતોમાં પિતાની સલાહ લેવી
આર્થિક સમસ્યાઓનો ઉકેલ મળશે
ઉપાય: અત્તર છાંટવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ શ્રીયૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર મળે
કાર્યસ્થળ પર વધુ સારૂ પ્રદર્શન કરશો
કલા-સંગીત સાથે જોડાયેલા લોકોને સારી તક મળે
વરિષ્ઠ સભ્ય સાથે વિવાદથી બચવું
ઉપાય: કાળા તલનું દાન કરવું
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ મંદાય નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
મજબૂત આર્થિક સ્થિતિને કારણે મન પ્રસન્ન રહે
આજે તમારી જવાબદારીઓ વધશે
રમતગમતની સ્પર્ધાઓમાં સફળતા મળે
આજે મન શાંત રાખવું
ઉપાય: વડીલોની સેવા કરવી
શુભરંગ: ઘેરો પીળો
શુભમંત્ર: ૐ દત્તાત્રેયાય નમઃ ।।

મકર (ખ,જ)
ભાગીદારીમાં કોઈપણ વ્યવસાય કરવાનું ટાળવું
કામમાં થોડી અડચણો બાદ સફળતા મળશે
પેટ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડશે
આજે બિલકુલ બેદરકાર ન રહેવું
ઉપાય: ગંગાજળનો છંટકાવ કરવો
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ હૌં જૂં સ: જૂં હૌં ૐ ।।

કુંભ (ગ,શ,સ,ષ)
રોજગારના અવસરો પ્રાપ્ત થાય
તમામ કાર્યમાં સફળતા મળશે
આજે કરેલા રોકાણ લાભપ્રદ સાબિત થાય
ઉતાવળિયા નિર્ણયથી બચવું
ઉપાય: શનિ મંદિરે શ્રિફળ અર્પણ કરવું
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ નમો ભગવતે મહારુદ્રાય ।।

મીન (દ,ચ,ઝ,થ)
પૈસાની બાબતમાં આજનો દિવસ ઉતાર-ચઢાવ લાવે
નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી
વિદ્યાર્થીઓ સ્પર્ધાઓમાં સફળતા મેળવી શકે છે
નાના વેપારીઓ આજે થોડા ચિંતિત દેખાશે
ઉપાય: ગાયની સેવા કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ નિલકંઠાય નમ:||

આ પણ  વાંચો- RASHI : આ રાશિના જાતકોએ આજે નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી

આ પણ  વાંચો- આ રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી

આ પણ  વાંચો- BAPS સ્વામિનારાયણ મંદિર સારંગપુરમાં યોજાયો ગુરુહરિ પ્રસન્નતા મહાયાગ

Tags :
Advertisement

.