Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RASHI : આ રાશિના જાતકોએ આજે નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી

આજનું પંચાંગ તારીખ: 05 જૂન 2024, બુધવાર તિથિ: વૈશાખ વદ ચૌદશ નક્ષત્ર: કૃત્તિકા યોગ: સુકર્મા કરણ: કૌલવ રાશિ: વૃષભ (બ, વ, ઉ) દિન વિશેષ: રાહુ કાળ: 12:38 થી 14:20 સુધી વિજય મુહૂર્ત: 14:53 થી 15:47 સુધી સૂર્યોદયથી રાત્રે 21:17 સુધી...
rashi   આ રાશિના જાતકોએ આજે નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી
Advertisement

આજનું પંચાંગ
તારીખ: 05 જૂન 2024, બુધવાર
તિથિ: વૈશાખ વદ ચૌદશ
નક્ષત્ર: કૃત્તિકા
યોગ: સુકર્મા
કરણ: કૌલવ
રાશિ: વૃષભ (બ, વ, ઉ)

Advertisement

દિન વિશેષ:
રાહુ કાળ: 12:38 થી 14:20 સુધી
વિજય મુહૂર્ત: 14:53 થી 15:47 સુધી
સૂર્યોદયથી રાત્રે 21:17 સુધી સિદ્ધિયોગ

Advertisement

મેષ (અ,લ,ઈ)
જીવદયા દાખવવી
ક્રોધ પર નિયંત્રણ રાખવું રહેશે લાભકારક
વિશ્વાસઘાત મળે તેવા યોગ
ખર્ચ પર નિયંત્રણ રાખવું
ઉપાયઃ ચંદનનું તિલક કરવું
શુભરંગઃ સોનેરી
શુભમંત્રઃ ૐ ગં ગણતયે નમ:||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
પરિવારમાં આનંદનું વાતાવરણ રહે
ભેટ-સોગાદોની પ્રાપ્તિ થઇ શકે
પરિવારમાં માંગલિક કાર્ય થવાના યોગ
પ્રિયજનની મુલાકતથી મન પ્રફુલ્લિત રહે
ઉપાયઃ વડીલોના આશિર્વાદ લેવા
શુભરંગઃ ક્રીમ
શુભમંત્રઃ ૐ દ્રાં નમઃ||

મિથુન (ક,છ,ઘ)
કૌટુંબિક ક્લેશનું નિવારણ આવે
ખોટા કામ પ્રત્યે આકર્ષણ વધે
ચિંતા છોડીને પુરૂષાર્થ કરવો
લોભ કરશો તો આર્થિક નુક્શાન થઇ શકે
ઉપાયઃ દત્તબાવનીનો પાઠ કરવો
શુભરંગઃ લિંબુ પીળો
શુભમંત્રઃ ૐ દિગંબરાય નમઃ||

કર્ક (ડ,હ)
વસ્ત્રાલંકારની પ્રાપ્તિના યોગ
વ્યવસાયિક અને વ્યક્તિગત સંબંધો વધે
મિત્રો સાથે મુલાકાત થાય
દરેક કાર્યમાં સફળતાના સંકેત
ઉપાયઃ ખીરનું દાન કરવું
શુભરંગઃ આછો પીળો
શુભમંત્રઃ ૐ ચંદ્રશેખરાય નમઃ||

સિંહ (મ,ટ)
વેપારમાં સાવધની રાખવી
મુસાફરી ટાળવી
વિજાતિય લોકોથી સાવધાન રહેવું
અનિંદ્રાની તકલીફ જણાય
ઉપાયઃ સૂર્યને અર્ઘ્ય આપવો
શુભરંગઃ બદામી
શુભમંત્રઃ ૐ આદિનારાયણાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)
નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખવી
પેટની પીડા સંભવી શકે
પારિવારિક અશાંતિ અનુભવાય
સ્ત્રી મિત્રોની સાથે હળવાશ લાગે
ઉપાયઃ મગનું દાન કરવું
શુભરંગઃ પોપટી
શુભમંત્રઃ ૐ અંબકેશ્વરાય નમઃ||

તુલા (ર,ત)
પહેલા કરેલા રોકણથી ધન લાભ જણાય
આનંદવિનોદમાં દિવસ વીતે
કાર્યક્ષેત્રમાં સફળતાથી માન વધે
વિવાહનો પ્રસ્તાવ આવી શકે
ઉપાયઃ ગંગાજળનો છંટકાવ કરવો
શુભરંગઃ લિંબુ પીળો
શુભમંત્રઃ ૐ શ્રી યૈ નમઃ||

વૃશ્ચિક (ન,ય)
વિવાહ યોગ્ય જાતકો માટે શુભ સમાચાર આવે
ભાગીદારના સહયોગથી વ્યવસાયમાં લાભના યોગ
મિત્રોની મદદ થી કાર્ય જલ્દી પુર્ણ થઇ શકે
મધુર વાણીથી લાભ થઇ શકે
ઉપાયઃ ઋણમોચનમંગળ સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગઃ મોરપીંછ
શુભમંત્રઃ ૐ ઋણહર્ત્રે નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)
કામકાજનો બોજો વધતો જણાય
પ્રેમપ્રસંગોમાં નિરાશા મળી શકે
ઘરે મનગમતા મહેમાનનું આગમન થાય
વાહન સાવધાનીથી ચલાવવું હિતકારી
ઉપાયઃ વડીલોની સેવા કરવી
શુભરંગઃ બદામી
શુભમંત્રઃ ૐ ધનાધ્યક્ષાય નમઃ||

મકર (ખ,જ,જ્ઞ)
કામકાજમાં સરળતા રહે
વિદેશ યાત્રાની કામના સફળ થાય
નાનકડી યાત્રા પ્રવાસના યોગ
યોગ્ય પથ દર્શક મળે
ઉપાયઃ ગુલાબજાંબુનું દાન કરવું
શુભરંગઃ વાદળી
શુભમંત્રઃ ૐ હૌં જૂં સ:||

કુંભ (ગ,શ,સ,ષ)
અભિષ્ટ કાર્યમાં સફળતા મળે
નવા રોજગારના અવસરો મળે
ઉચ્ચાધિકારી સાથે સંબંધો સુધરે
પરિવારના સભ્યો પર ગર્વ અનુભવો
ઉપાયઃ ભુખ્યાંને ભોજન કરાવવું
શુભરંગઃ આસમાની
શુભમંત્રઃ ૐ નમો રુદ્રાય||

મીન (દ,ચ,ઝ,થ)
આવકમાં વધારો થાય
સંતાન સાથે આનંદમાં દિન વીતે
અટકેલા નાણાં પરત આવવાના યોગ
સર્વત્ર ખુશાલી અનુભવાય
ઉપાયઃ ગાયત્રી મંત્રનો જાપ કરવો
શુભરંગઃ સોનેરી
શુભમંત્રઃ ૐ વાસુદેવાય નમ:||

આ પણ  વાંચો - આ રાશિના જાતકોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી

આ પણ  વાંચો - Horoscope Today : જાણો ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારી રાશિ માટે કેવો રહેશે, વાંચો તમારું રાશિફળ

આ પણ  વાંચો - આ રાશિના જાતકોએ આજે નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી

Tags :
Advertisement

Trending News

.

×