RASHI :આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થશે
આજનું પંચાંગ
તારીખ: 08 જૂન 2024, શનિવાર
તિથિ: જેષ્ઠ સુદ બીજ
નક્ષત્ર: આદ્રા
યોગ: ગંડ
કરણ: તૈતિલ
રાશિ: મિથુન (ક,છ,ઘ)
દિન વિશેષ:
રાહુ કાળ: 09:16 થી 10:58 સુધી
અભિજીત મુહૂર્ત: 12:12 થી 13:06 સુધી
વિજય મુહૂર્ત: 14:54 થી 15:48
આજે છે રંભા વ્રત
મેષ (અ,લ,ઈ)
વ્યવસાયમાં પ્રગતિ સાથે ધન લાભ થાય
અગાઉથી આયોજન કરેલ કાર્યોમાં સફળતા મળે
આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે
આર્થિક નુકસાન થવાની સંભવ છે
ઉપાય: ભગવાન રામની પૂજા કરવી
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ શ્રીરામભદ્રાય નમઃ ।।
વૃષભ (બ,વ,ઉ)
આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા
જમીન, મકાન, વાહન ખરીદ વેચાણમાં સાવચેત રહો
ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન લેવા
પરિવારમાં કેટલાક શુભ કાર્યો પૂર્ણ થશે
ઉપાય: હનુમાન ચાલીસાનો પાઠ કરવો
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ હં પવન નંદનાય હુમ ફટ્ ।।
મિથુન (ક,છ,ઘ)
પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે
કોઈ ગંભીર રોગની પકડમાં આવી શકો છો
ઘનિષ્ઠ સંબંધોમાં એકબીજા સાથે સાવચેત રહો
આજે તમને માનસિક શાંતિ મળશે
ઉપાય: સફેદ વસ્તુનું દાન કરવું
શુભરંગ: ફિરોઝા
શુભમંત્ર: ૐ નમો ભગવતે આંજનેયાય મહબલાય સ્વાહા ।।
કર્ક (ડ,હ)
કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થશે
મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે છે
વિદ્યાભ્યાસમાં તમને સફળતા મળે
પરિવારમાં વિવાદ ટાળવો
ઉપાય: હનુમાનજીને તેલ સિંદૂર ચઢાવવું
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ રાઘવેંદ્રાય નમઃ ।।
સિંહ (મ,ટ)
વ્યવસાયમાં પ્રગતિની સાથે ધન લાભ થશે
અંગત વ્યવસાયના ક્ષેત્રમાં સમાન નફો મળશે
નવો વ્યવસાય શરૂ કરવામાં સ્નેહીજનોનો સહયોગ મળે
બેરોજગારોને રોજગાર મળશે
ઉપાય: રામજી મંદિરે દર્શન કરવા
શુભરંગ: કથ્થઇ
શુભમંત્ર: ૐ રૂદ્રાત્મકાય હું ફટ્ ।।
કન્યા (પ,ઠ,ણ)
નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ થશે
આવકમાં વધારો થવાની સંભાવના રહે
સંતાન સંબંધી કોઈ મોટું કાર્ય પૂર્ણ થાય
પ્રવાસ કે દેશ-વિદેશના કાર્યક્રમો થઈ શકે
ઉપાય: લીલા નારિયેળનું દાન કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ નમો હનુમતે અવેશાય અવેશાય સ્વાહા ।।
તુલા (ર,ત)
તમારી નાણાકીય સ્થિતિ ઊંચી રહેશે
શિક્ષણમાં પ્રગતિ માટે સમય સારો છે
તમારા પ્રિયજનો પ્રેમભાવ સારો રહેશે
વિરોધીઓથી સાવચેત રહેવું
ઉપાય: શાલિગ્રામ ભગવાનની તુલસી દલથી પૂજા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ રામદૂતાય નમઃ ।।
વૃશ્ચિક (ન,ય)
કામ અને વેપારમાં સ્પર્ધાનો અભાવ રહેશે
જુના વિવાદોનો અંત આવી શકે છે
વેપારમાં સુસંગતતા રહેશે
માઈગ્રેનની તકલીફ રહ્યા કરે
ઉપાય: પીળા ફળનું દાન કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ શ્રી રામાય નમઃ ।।
ધન (ભ,ધ,ફ,ઢ)
સમયનો સદુપયોગ કરવાથી ફાયદો થશે
તમારી મનની શક્તિને મજબૂત બનાવો
તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા રાખો
ખાવા-પીવામાં ધ્યાન રાખવાની જરૂર છે
ઉપાય: જરૂરિયાતવાળાને અન્નદાન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ જાનકિવલ્લભાય નમઃ ।।
મકર (ખ,જ)
તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે
તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે
મહિલાઓ માટે સમય આરામદાયક રહેશે
વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે છે
ઉપાય: હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ: કાળો
શુભમંત્ર: ૐ આંજનેયાય નમઃ ।।
કુંભ (ગ,શ,સ,ષ)
ધન ખર્ચ થવાની સંભાવના રહેશે
રાજનેતાઓ માટે સમય સારો છે
પરિવાર સાથે ફરવા જવાનો મોકો મળશે
તમામ કામમાં સફળતા મળશે
ઉપાય: બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ નરશાર્દૂલાય નમઃ ।।
મીન (દ,ચ,ઝ,થ)
વિવાહિત જીવન સામાન્ય રહેશે
ભાગીદારીના કામમાં ફાયદો થશે
તમારું દરેક કામ સમજદારીથી કરવું
વિદેશ પ્રવાસ પર જવાની ઇચ્છા પૂર્ણ થાય
ઉપાય: અન્નનું દાન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ શ્રીસિતાપતયે નમઃ ।।
આ પણ વાંચો - Horoscope Today : જાણો તમામ રાશિના લોકો માટે કેવો રહેશે આજનો દિવસ…
આ પણ વાંચો - RASHI :આ રાશિના જાતકોને આજે રોજગારના નવા અવસરો પ્રાપ્ત થશે
આ પણ વાંચો - RASHI : આ રાશિના જાતકોએ આજે નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી