Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રાશિના જાતકોને આજે આ વર્ષે આવકના નવા નવા માર્ગો ખુલશે

  રાશિફળ 20024 તારીખ : ૧ જાન્યુઆરિ ૨૦૨૪, સોમવાર તિથિ : માગસર વદ પાંચમ નક્ષત્ર : મઘા ૦૮:૩૫, પૂર્વા ફાલ્ગુની યોગ : સૌભાગ્ય કરણ : વિષ્ટિ રાશિ : સિંહ ( મ,ટ) ૧૮:૨૭, કન્યા   શુભાશુભ મુહુર્ત અભિજીત: ૧૨:21 થી ૧૩:૦4સુધી...
આ રાશિના જાતકોને આજે આ વર્ષે આવકના નવા નવા માર્ગો ખુલશે
Advertisement

Advertisement

રાશિફળ 20024

તારીખ : ૧ જાન્યુઆરિ ૨૦૨૪, સોમવાર
તિથિ : માગસર વદ પાંચમ
નક્ષત્ર : મઘા ૦૮:૩૫, પૂર્વા ફાલ્ગુની
યોગ : સૌભાગ્ય
કરણ : વિષ્ટિ
રાશિ : સિંહ ( મ,ટ) ૧૮:૨૭, કન્યા

Advertisement

Advertisement

શુભાશુભ મુહુર્ત

અભિજીત: ૧૨:21 થી ૧૩:૦4સુધી
રાહુકાળ : ૦૮:૪૨ થી ૧૦:૦૨ સુધી
વિજય મુહુર્ત ૧૪:2૩ થી ૧૫: ૦૫ સુધી

મેષ રાશિ:

આરોગ્યની દ્રષ્ટિએ આ વર્ષ આપના માટે શુભ સાબિત થવાનું છે.
વિદેશ યાત્રાના યોગો આ વર્ષે પ્રબળ બનશે
વ્યાપારિક સ્થિતિમાં આ વર્ષે વધુ લાભ થતી જોવા મળશે
આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ આપના શુભ રહેશે
આ વર્ષે નવા સંબંધો બંધાશે જ આગળ જતા આપના માટે લાભકારી બનશે
ઉપાય: આ વર્ષે ગણેશજીની પૂજા કરવી અને દુર્વા ચડાવવી શુભ સાબિત થશે.
શુભ રંગ: સફેદ, ક્રીમ, ગુલાબી
મંત્ર: ૐ ઐં હ્રીં કલીં ચામુંડાયૈ વિચ્ચૈ

વૃષભ રાશિ:

આ વર્ષે કેરિયર, પ્રેમ, અને આરોગ્યની બાબતે સકારાત્મક બદલાવ જોવા મળશે.
પ્રોફેશનલ લાઇફમાં પ્રગતિના કેટલાક અવશરો આપને પ્રાપ્ત થશે
ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ આ વર્ષે બની રહેશે
આ વર્ષે વાહન સુખ અને ભવન સુખના યોગો બની રહ્યા છે
આ વર્ષે આપે આરોગ્ય પર થોડુંક ધ્યાન આપવાની જરૂર બની રહેશે
ઉપાય: નિત્ય હનુમાનજી ની આરાધના કરવી
શુભરંગઃ વાદળી
મંત્ર : ૐ હં હનુમતે રૂદ્રાત્મકાય હું ફટ્

મિથુન રાશિ:
આ વર્ષે વ્યવસાયિક દ્રષ્ટિએ થોડોક સંઘર્ષ આવશ્ય કરવો પડશે
આ વર્ષે આર્થિક ખર્ચનું પ્રમાણ વધારે જોવા મળશે.
આરોગ્ય ની દ્રષ્ટિએ આ વર્ષ આપના માટે શુભ સાબિત થશે
આ વર્ષે દાંપત્યજીવનમાં સુખાકારી જોવા મળે
મકાન ખરીદના પણ યોગો બની રહ્યા છે
ઉપાય: પીળી વસ્તુનુ દાન કરવુ
શુભરંગઃ સફેદ
મંત્ર : ૐ શ્રી વિષ્ણુવે ચ વિદ્મહે વાસુદેવાય ધીમહિ, તન્નો વિષ્ણુઃ પ્રચોદયાત્.

કર્ક રાશિ
આ વર્ષે આવકના નવા નવા માર્ગો ખુલશે
આ વર્ષે પ્રેમ પ્રસંગોમાં સફળતા પ્રાપ્ત થઈ શકે
આ વર્ષે વાહન ચલાવતા થોડીક સાવધાની રાખવાની આવશ્યકતા બની રહેશે
દાંપત્ય જીવનમાં ક્યાંક થોડીક કડવાટ પણ આ વર્ષે અનુભવ થઈ શકે
પારિવારિક દૃષ્ટિએ આ વર્ષ તમારા માટે ખૂબ જ શુભ રહેશે
ઉપાયઃ- પાણીનું દાન કરો અને પાણીનો બગાડ અટકાવવો
શુભ રંગ: સફેદ, પિસ્તા
મંત્ર: ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્.

સિંહ રાશી:
વ્યાપારમાં વિસ્તાર થશે
બાળકો તરફથી આ વર્ષે ખુશીના સમાચાર મળતા રહેશે
સ્વાસ્થ્ય ઠીક રહેશે
પ્રેમ સંબંધોમાં વધુ સફળતા જોવા મળશે
આર્થિક દ્રષ્ટિએ આ વર્ષે આપના માટે ખૂબ શુભ સાબિત થશે
ઉપાયઃ યોગાભ્યાસ અને પ્રાણાયામની સાથે શિવ ઉપાસના કરવી.
શુભ રંગ: લીલો
મંત્ર: ૐ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ

કન્યા રાશિ
આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ કે ભાગ્ય સારી સાબિત થશે
બધા જ કાર્યો આ વર્ષે આપના પૂર્ણ થશે
આરોગ્ય સારૂ રહેશે.
પ્રેમ પ્રસંગો અને સંતાન સુખની સ્થિતિ મધ્યમ રહેશે
વ્યાપારિક દ્રષ્ટિએ આ વરસાદના માટે ખૂબ જ ઉમદા સાબિત થશે
ઉપાય: પીળી વસ્તુનુ દાન કરવુ
શુભરંગઃ સફેદ
મંત્ર : ૐ નમો: ભગવતે વાસુદેવાય.

તુલા રાશિ
આ વર્ષ આપના માટે શુભ સાબિત થશે
મહત્વના કામમાં થોડીક રૂકાવટ આવી શકે છે
એપ્રિલ સુધીનો સમય ખૂબ સરસ છે ત્યારબાદ થોડો કઠિન સાબિત થશે
વ્યાપારમાં ધીરે ધીરે સફળતા પ્રાપ્ત થશે
પારિવારિક દૃષ્ટિ આ વર્ષ આપવા માટે ખુબ શુભ સાબિત રહેશે
ઉપાય: આ વર્ષે ગુરુવારે પીળી વસ્તુનું દાન કરવુ, સત્યનારાયણની પૂજા કરવી
શુભ રંગ: આશમાની
મંત્ર: બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરો પવન-કુમાર,બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ બિકાર

વૃશ્ચિક રાશિ
આ વર્ષ વિદ્યા અભ્યાસ સાથે જોડાયેલા લોકો માટે ખૂબ શુભ સાબિત થશે.
આ વર્ષ પ્રેમ અને ક્ષમતા નો બાબતે થોડીક તકલીફ આપી શકે છે.
વ્યાપારિક દ્રષ્ટિએ આ વર્ષ શુભ સાબિત થશે
આ વર્ષે ભાવુક થઈ કે ક્રોધિત થઈ કોઈ નિર્ણય ન લેવા જોઇએ
આર્થિક સ્થિતિ આપના માટે મધ્યમ બની રહેશે
ઉપાય: આ વર્ષે કુળદેવીની પૂજા કરવી અને દર્શન કરવા
શુભ રંગ: ગુલાબી
મંત્ર: ૐ દું દુર્ગાયૈ નમ:

ધન રાશી
આ વર્ષે આપની પરિસ્થિતિ શુભ સાબિત છે
ભૂમિ વાહન ભવન સુખના યોગ બની રહ્યા છે
વ્યાપારિક દ્રષ્ટિ કોણ થી આ વર્ષે આપના માટે સાનુકૂળ બની રહેશે
આરોગ્ય અને દ્રષ્ટિએ થોડીક સંભાળવાની જરૂર બની રહેશે
આર્થિક દ્રષ્ટિએ વર્ષ શુભ રહેશે
ઉપાય: ગોળનું દાન કરવું
શુભ રંગ: નારંગી
મંત્ર: ૐ ગ્રાં હ્રીં ગ્રાં સહ ગુરવે નમઃ

મકર રાશિ
વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉત્તમ વર્ષ રહેશે
આરોગ્ય મા સુધાર અને સ્વાસ્થ્ય લાભ રહેશે
મહત્વના નિર્ણયો લેવા છે જે જીવનને ખૂબ તરકી આપી શકશે
આર્થિક બાબતે ૨૦૨૪ આપ માટે શુભ સાબિત થશે
પ્રણય પ્રસંગોમાં પણ આ વર્ષે સફળતા જોવા મળશે
ઉપાય: મહાકાળી માતાની આરાધના કરવી શુભ સાબિત થાય
શુભ રંગ: આશમાની
મંત્ર : ૐ હનુમતે રુદ્રતકાય હું ફટ્

કુંભ રાશિ
પપ્રોપર્ટી મા વધારો થઈ શકે છે આ વર્ષે ભૂમિ અને વાહન સુખના યોગો બને છે.
ઘરમાં માંગલિક પ્રસંગો થાય એવા પણ અવસરો બનતા જોવા મળશે
આરોગ્યની બાબતે આવનાર વર્ષ આપના માટે શુભકારી થશે
વ્યાપારની દ્રષ્ટિએ ઉત્તમ વ્યાપાર સ્થિતિ બનશે
વિદેશી યાત્રાઓ અને વિદેશી સાથેના સંપર્કો વધશે જે વ્યાપારને લાભ અપાવશે
ઉપાય: દુર્ગા માતાની આરાધના કરવી શુભ સાબિત થાય
શુભ રંગ: શ્યામ
મંત્ર : ૐ હ્રીં બં બટુકાય આપદુદ્ધરણાય કુરુકુરુ બટુકાય હ્રીં

મીન રાશિ
આ વર્ષે ભાઈ બહેનોનો પૂર્ણ સહયોગ તમને પ્રાપ્ત થશે
વ્યાપારિક સ્થિતિ ખૂબ મજબૂત અને પ્રગતિ કાર જોવા મળશે
સંતાન સુખના આશિર્વાદ પ્રાપ્ત થઈ શકે એમ છે
લાંબી મોટી યાત્રાઓ આ વર્ષે બનશે જે આપના માટે ખૂબ લાભ પ્રદ સાબિત થશે.
સાહસ અને પરાક્રમ સકારાત્મ દિશામાં લાભ આપશે
ઉપાય: ભગવાન નારાયણ ની પૂજા કરવી
રંગ: પીળો
મંત્ર: ૐ અચ્યુતાય નમ:

Tags :
Advertisement

Related News

featured-img
ધર્મ ભક્તિ

પૂજા કરતી વખતે પાણી ભરેલા કળશના મહત્વ વિશે જાણો વિગતવાર

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 26 March 2025 : આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભની શક્યતા છે

featured-img
ધર્મ ભક્તિ

આવતીકાલે 26 માર્ચે સિદ્ધિ યોગમાં ભગવાન Ganeshની કઈ રાશિ પર થશે વિશેષ કૃપા ? જાણો વિગતવાર

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 25 march 2025 : આજે વસુમતી યોગથી આ રાશિઓને મળી રહ્યો છે લાભ

featured-img
ધર્મ ભક્તિ

આવતીકાલે 25 માર્ચે Shivyogનો દુર્લભ સંયોગ, જાણો કઈ 5 રાશિઓ પર થશે શિવજીની કૃપા

featured-img
ધર્મ ભક્તિ

‘સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ’ પુસ્તકનું ભવ્ય લોકાર્પણ થયું, અમદાવાદમાં યોજાયો વિમોચન સમારોહ

Trending News

.

×