ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોરોનાની ત્રીજી લહેર ધીમી પડી, પોઝિટિવ રેટ 3.7 ટકાએ પહોચ્યો

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 44,877 નવા કેસ નોંધાયા છે અને 684 દર્દીઓના મોત થયા છે, જ્યારે 1,17,591 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. કોરોના કેસમાં ઘટાડો થતા અનેક રાજ્ય સરકારોએ પ્રતિબંધોને હળવા કરવામાં આવી રહ્યા છે અથવા સંપૂર્ણપણે હટાવવામાં આવી રહ્યા છે.  બિહાર સરકારે 14 ફેબ્રુઆરીથી કોરોના સંબંધિત તમામ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય કર્યો છે. દ
05:31 AM Feb 13, 2022 IST | Vipul Pandya

દેશમાં કોરોનાનું સંક્રમણ
સતત ઘટી રહ્યું છે. 
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 44,877 નવા કેસ નોંધાયા છે અને 684 દર્દીઓના મોત થયા છે, જ્યારે 1,17,591 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે.



 કોરોના કેસમાં ઘટાડો થતા અનેક રાજ્ય સરકારોએ પ્રતિબંધોને હળવા
કરવામાં આવી રહ્યા છે અથવા 
સંપૂર્ણપણે હટાવવામાં આવી રહ્યા છે.  બિહાર સરકારે 14 ફેબ્રુઆરીથી કોરોના સંબંધિત તમામ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય કર્યો છે. દેશની રાજધાની દિલ્લીની વાત કરીએ તોછેલ્લા 24 કલાકમાં કોરોનાના 920 કેસ
નોંધાયા છે અને 13 લોકોના મોત થયા છે. ઉપરાંત ઉત્તરપ્રદેશમાં 1
,776 નવા કેસ નોંધાયા છે અને 10 લોકોના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાલ માં 1646
કોરોનાના કેસ નોંધાયા છે અને 20 દર્દીઓના મૃત્યુ થયા છે.

 

કોરોના અપડેટ

Tags :
CoronaCovid19CovidUpdate
Next Article