ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,225 કોરોનાના નવા કેસ આવ્યા સામે, 28 દર્દીઓના થયા મૃત્યુ

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 1,225 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં COVID-19 કેસમાં થોડો ઘટાડો થયો છે. ગઈકાલે કોરોનાના કુલ 1,233 નવા કેસ નોંધાયા હતા. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 43, 024,440 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. હાલમાં દેશમાં કોરોના વાયરસના કુલ 14,307 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 1,594 લોકો આ વાયરસથી સાજા થયા છે.છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે કુલ 28 લોકોના મોત થયા છે.
03:49 AM Mar 31, 2022 IST | Vipul Pandya
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 1,225 નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં COVID-19 કેસમાં થોડો ઘટાડો થયો છે. ગઈકાલે કોરોનાના કુલ 1,233 નવા કેસ નોંધાયા હતા. 
ભારતમાં અત્યાર સુધીમાં કુલ 43, 024,440 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. હાલમાં દેશમાં કોરોના વાયરસના કુલ 14,307 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 1,594 લોકો આ વાયરસથી સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે કુલ 28 લોકોના મોત થયા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 521,129 લોકોના મોત થયા છે. જ્યારે કુલ 42,489,004 લોકોએ આ વાયરસને હરાવ્યો છે. કોરોના વેક્સિનેશન અભિયાન હેઠળ દેશમાં છેલ્લા 24 કલાકમાં 22,27,307 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,84,06,55,005 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
Tags :
CoronaCovid19DailyCoronaUpdateGujaratFirst
Next Article