દેશમાં કોરોનાનું સંક્ર્મણ ઘટ્યું, 77 હજાર એક્ટીવ કેસ
દેશમાં છેલ્લા 24 કલાકમાં 6,561 કોરોનાના નવા કેસ નોંધાયા છે જયારે 14,947 દર્દીઓ સાજા થયા છે અને 142 દર્દીઓના કોરોનથી મૃત્યુ થયા છે. કોરોનની ત્રીજી લહેર ઓમિક્રોન બીજી લહેર કરતા ઓછી ઘાતક રહી હતી. દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓ માંથી 0.18 ટકા દર્દીઓ હજુ સંક્રમિત છે જયારે 98.62 ટકા દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે અને 1.20 ટકા દર્દીઓના અવસાન થઇ ચુક્યા છે. કુલ કેસઃ 4,29,45,160એક્ટિવ કેસ: 77,152કુલ રિકવર : 4,23,53,620àª
04:30 AM Mar 03, 2022 IST
|
Vipul Pandya
દેશમાં છેલ્લા 24 કલાકમાં 6,561 કોરોનાના નવા કેસ નોંધાયા છે જયારે 14,947 દર્દીઓ સાજા થયા છે અને 142 દર્દીઓના કોરોનથી મૃત્યુ થયા છે. કોરોનની ત્રીજી લહેર ઓમિક્રોન બીજી લહેર કરતા ઓછી ઘાતક રહી હતી.
દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓ માંથી 0.18 ટકા દર્દીઓ હજુ સંક્રમિત છે જયારે 98.62 ટકા દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે અને 1.20 ટકા દર્દીઓના અવસાન થઇ ચુક્યા છે.
- કુલ કેસઃ 4,29,45,160
- એક્ટિવ કેસ: 77,152
- કુલ રિકવર : 4,23,53,620
- કુલ મૃત્યુઃ 5,14,388
- કુલ રસીકરણ: 1,78,02,63,222
Next Article