Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચીનમાં લોકોને બળજબરી પકડીને થાય છે કોરોનાના ટેસ્ટ, ખતરનાક વિડીયો આવ્યા સામે

ચીનમાં હજુ પણ કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ચીનમાં લોકો કોરોના વાયરસ કરતા લોકડાઉનથી વધુ ડરે છે. શાંઘાઈ અને અન્ય શહેરોમાંથી આવા ઘણા વીડિયો સામે આવી રહ્યા છે, જે આ વાતનો પુરાવો છે. ટ્વિટર પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કોવિડ ટેસ્ટ માટે લોકો સાથે જબરદસ્તી કરવામાં આવી રહી છે. લોકોને પકડી પકડીને જબરદસ્તી કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં વીડિયોની સત્યતàª
ચીનમાં લોકોને બળજબરી પકડીને થાય છે કોરોનાના
ટેસ્ટ  ખતરનાક વિડીયો આવ્યા સામે

ચીનમાં હજુ પણ કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ચીનમાં લોકો કોરોના વાયરસ કરતા લોકડાઉનથી વધુ ડરે છે. શાંઘાઈ અને
અન્ય શહેરોમાંથી આવા ઘણા વીડિયો સામે આવી રહ્યા છે
, જે આ વાતનો પુરાવો છે. ટ્વિટર પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો
છે જેમાં કોવિડ ટેસ્ટ માટે લોકો સાથે જબરદસ્તી કરવામાં આવી રહી છે. લોકોને પકડી
પકડીને જબરદસ્તી કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં વીડિયોની
સત્યતાની પુષ્ટિ કરવામાં આવી નથી. આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો શેર થઈ રહ્યો છે. એક
યુઝરે ટ્વીટ કરીને કહ્યું કે આ કેટલું ભયાનક છે. ગરીબ અને નબળા લોકો કેવી રીતે વશ
થાય છે. આ દુઃખદ છે
, એકદમ અસહ્ય છે.

Advertisement
Tags :
Advertisement

.