ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ ઘટી, કેસ 1 હજારની નીચે

ગુજરાત કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યા છે, કોરોનાના નવા કેસ 1 હજારની અંદર નોંધાયા છે. 24 કલાકમાં કોરોનાના નવા 998 કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 16 દર્દીઓના મૃત્યુ થયા છે.કોરોનાથી સાજા થવાનો દર 98.19 ટકા થયો છે. 24 કલાકમાં 2,454 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 376 નવા કેસ નોંધાયા, વડોદરામાં 211, સુરતમાં 73 તો રાજકોટમાં 46 કેસ નોંધાયા છે. રાજ્યમાં 11,195 કોરો
02:39 PM Feb 15, 2022 IST | Vipul Pandya
ગુજરાત કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યા છે, કોરોનાના નવા કેસ 1 હજારની અંદર નોંધાયા છે. 24 કલાકમાં કોરોનાના નવા 998 કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 16 દર્દીઓના મૃત્યુ થયા છે.કોરોનાથી સાજા થવાનો દર 98.19 ટકા થયો છે. 24 કલાકમાં 2,454 દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 376 નવા કેસ નોંધાયા, વડોદરામાં 211, સુરતમાં 73 તો રાજકોટમાં 46 કેસ નોંધાયા છે. રાજ્યમાં 11,195 કોરોનાના એક્ટિવ કેસો છે. 24 કલાકમાં 2 લાખ 12 હજાર 546 કોરોનાની રસીના ડોઝ અપાયા છે.
Tags :
CoronaCovid19GUjarat1st
Next Article