Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં કોરોનાના 10649 નવા કેસ નોંધાયા

દેશમાં વીતેલા 24 કલાકમાં કોરોનાના 10649 નવા કેસ નોંધાયા છે. જ્યારે સક્રિય કેસ 96442 નોંધાયા છે. મંગળવાર કરતાં બુધવારે નવા કેસમાં વધારો જોવા મળ્યો છે. નવા આંકડા પછી દેશમાં કોરોનાના કેસ વધીને 44368195 થઇ ગયા છે, જ્યારે મૃતકોની સંખ્યા વધીને 527452 થઇ ગઇ છે. દેશમાં ટોટલ રસીકરણ 2105883682 થયું છે. રસીકરણની સંખ્યા વધશે અને બૂસ્ટર ડોઝ લેનારાની સંખ્યા વધશે તો કોરોનાના કેસમાં ઘટાડો થઇ શકે છે.  Koo App #COVID19 UPDATE 💠27,17,979 doses adm
દેશમાં કોરોનાના 10649 નવા કેસ નોંધાયા
દેશમાં વીતેલા 24 કલાકમાં કોરોનાના 10649 નવા કેસ નોંધાયા છે. જ્યારે સક્રિય કેસ 96442 નોંધાયા છે. મંગળવાર કરતાં બુધવારે નવા કેસમાં વધારો જોવા મળ્યો છે. નવા આંકડા પછી દેશમાં કોરોનાના કેસ વધીને 44368195 થઇ ગયા છે, જ્યારે મૃતકોની સંખ્યા વધીને 527452 થઇ ગઇ છે. દેશમાં ટોટલ રસીકરણ 2105883682 થયું છે. રસીકરણની સંખ્યા વધશે અને બૂસ્ટર ડોઝ લેનારાની સંખ્યા વધશે તો કોરોનાના કેસમાં ઘટાડો થઇ શકે છે. 
Advertisement
Tags :
Advertisement

.