Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બોપલ ઘુમા ગામ પાસે થયેલા અકસ્માતનો આરોપી ઝડપાયો, અકસ્માત સર્જી થયો હતો ફરાર

બોપલ ઘુમા ગામ પાસે થયેલા અકસ્માત માં આરોપીની ધરપકડ કરવામા આવી છે. દારૂ પીને અકસ્માત કરી વૃદ્ધ કાળુ ભાઈનું મોત નિપજાવનાર મયુર પટેલની આખરે ધરપકડ કરાઈ છે. આરોપી આમ તો બેકાર છે પણ જમીન વેચયા બાદ આવેલા નાણાંથી ગાડી ખરીદી હતી અને મિત્રો સાથે દારૂ પીવા ગયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.દારૂ પીધા બાદ આરોપી ગાડી લઈને નીકળ્યો અને અકસ્માત સર્જી ગાંધીનગર પાસે પાલોડિયા ભાગી ગયો હતો ત્યારે àª
10:01 AM Dec 21, 2022 IST | Vipul Pandya
બોપલ ઘુમા ગામ પાસે થયેલા અકસ્માત માં આરોપીની ધરપકડ કરવામા આવી છે. દારૂ પીને અકસ્માત કરી વૃદ્ધ કાળુ ભાઈનું મોત નિપજાવનાર મયુર પટેલની આખરે ધરપકડ કરાઈ છે. આરોપી આમ તો બેકાર છે પણ જમીન વેચયા બાદ આવેલા નાણાંથી ગાડી ખરીદી હતી અને મિત્રો સાથે દારૂ પીવા ગયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
દારૂ પીધા બાદ આરોપી ગાડી લઈને નીકળ્યો અને અકસ્માત સર્જી ગાંધીનગર પાસે પાલોડિયા ભાગી ગયો હતો ત્યારે આરોપીએ દારૂ પીધો હોવાની વાતને લઈ પોલીસે મેડિકલ રિપોર્ટ કરાવવા તજવીજ શરૂ કરી છે.
આ પણ વાંચો - જેલમાં બંધ ધારાસભ્યની 1300 વખત સિગ્નેચર કરાવાઇ, જાણો સમગ્ર મામલો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AccidentaccusedAhmedabadarrestedCrimeNewsGujaratFirst
Next Article