Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઝાયડસ હોસ્પિટલની પાસે હોલિકા દહનનું વિશેષ આયોજન, CM રહ્યાં ઉપસ્થિત

આજે દેશભરમાં હોળી દહના ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવદ શહેરમાં પણ ભવ્ય રીતે ખૂણે-ખૂણે હોળી દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈ પૈકી અમદાવાદમાં આવેલી ઝાયડસ હોસ્પિટલ પાસે હોળી દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે...

આજે દેશભરમાં હોળી દહના ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવદ શહેરમાં પણ ભવ્ય રીતે ખૂણે-ખૂણે હોળી દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈ પૈકી અમદાવાદમાં આવેલી ઝાયડસ હોસ્પિટલ પાસે હોળી દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદહસ્તે હોળી દહનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

આ પણ જુઓ: જુઓ બપોરના ટોપ-10 લોકમત સમાચાર

Advertisement
Tags :
Advertisement

.