ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં કોવિશીલ્ડ રસીની અછત

એક તરફ કોરોના (Corona)ના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. જેની વચ્ચે ક્યાંક રસીની અછત ઉભી થઇ હોય એવી  સ્થિતિ ઉભી થઇ છે. અમદાવાદ (Ahmedabad)શહેર માં પણ હાલમાં સતત કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેની સાથે હેલ્થ સેન્ટરમાં પણ ક્યાંક કોવિસીલ્ડ રસીની અછત ઉભી થઇ છે.22%લોકો એ જ વેક્સીનનો બુસ્ટર ડોઝ લીધોએક તરફ રાજ્ય સરકાર તેમ કેન્દ્ર સરકાર લોકોને રસી લેવા માટે આહવાન કરી રહી છે.અને બીજી તરફ લોકો રસી લેવા માટ
05:58 AM Dec 24, 2022 IST | Vipul Pandya
એક તરફ કોરોના (Corona)ના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. જેની વચ્ચે ક્યાંક રસીની અછત ઉભી થઇ હોય એવી  સ્થિતિ ઉભી થઇ છે. અમદાવાદ (Ahmedabad)શહેર માં પણ હાલમાં સતત કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેની સાથે હેલ્થ સેન્ટરમાં પણ ક્યાંક કોવિસીલ્ડ રસીની અછત ઉભી થઇ છે.
22%લોકો એ જ વેક્સીનનો બુસ્ટર ડોઝ લીધો
એક તરફ રાજ્ય સરકાર તેમ કેન્દ્ર સરકાર લોકોને રસી લેવા માટે આહવાન કરી રહી છે.અને બીજી તરફ લોકો રસી લેવા માટે ધર્મનો ધક્કો ખાવો પડી રહ્યો છે. સરકાર એ થોડા સમય પેહલા જ રસીના ડોઝ તૈયાર રાખવા આહવાન કર્યું હતું સાથે જ તમામ લોકોને પ્રિકોશન ડોઝ લેવા માટે પણ કહેવામાં આવ્યું હોવા છતા 22%લોકો એ જ વેક્સીનનો બુસ્ટર ડોઝ લીધો છે.

80% અર્બન હેલ્થ સેન્ટરમાં કોવિસીલ્ડ વેક્સીનની અછત 
અમદાવાદ શહેર માં પણ 80% અર્બન હેલ્થ સેન્ટર માં કોવિસીલ્ડ વેક્સીનની અછત હોવાને કારણે સિનિયર સીટીઝન હોય કે યંગસ્ટર તમામ લોકો વેક્સીન માટે ધક્કો ખઈ રહ્યા છે.કોરોના વધતા હવે લોકો વેક્સીન લેવા માટે પણ ડોટ લગાવી રહ્યા છે.પરંતુ વેક્સીન અછતને કારણે ક્યાંક હવે મુશ્કેલી ઉભી થાય એમાં કોઈ નવાઈ નથી.
આ પણ વાંચો--અમદાવાદની શિક્ષણ સમિતિની શાળાઓના 753 બાળકો કુપોષિત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadBF.7VariantCoronaCoronaUpdateCovid19Covid19UpdateCoviShieldVaccineGujaratFirst
Next Article