Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપ દ્વારા કમલમ્ ખાતે તૈયારીઓ શરૂ, ભાજપ કાર્યાલયે LED સ્ક્રીન ગોઠવાઈ

Gujarat Elections 2022 Result : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)બે તબક્કામાં પૂર્ણ થઈ ચુકી છે આવતીકાલે ગુરૂવારે ચૂંટણી પરિણામ જાહેર થવાનું છે ત્યારે ચૂંટણી પરિણામોને લઈને વહીવટી તંત્ર સજ્જ છે ત્યારે ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.બે તબક્કાના મતદાન બાદ ગુજરાત રાજ્યમાં આવતીકાલે મતગણતરી યોજાશે. મતગણતરી પહેલા તમામ એક્ઝિટ પોલ માં ભાજપ સરકાર બનાવે તેવા એંધાણ મળ્યા છે. એંàª
ભાજપ દ્વારા કમલમ્ ખાતે તૈયારીઓ શરૂ  ભાજપ કાર્યાલયે led સ્ક્રીન ગોઠવાઈ
Gujarat Elections 2022 Result : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections)બે તબક્કામાં પૂર્ણ થઈ ચુકી છે આવતીકાલે ગુરૂવારે ચૂંટણી પરિણામ જાહેર થવાનું છે ત્યારે ચૂંટણી પરિણામોને લઈને વહીવટી તંત્ર સજ્જ છે ત્યારે ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
બે તબક્કાના મતદાન બાદ ગુજરાત રાજ્યમાં આવતીકાલે મતગણતરી યોજાશે. મતગણતરી પહેલા તમામ એક્ઝિટ પોલ માં ભાજપ સરકાર બનાવે તેવા એંધાણ મળ્યા છે. એંધાણ મળતાની સાથે ભાજપ દ્વારા કમલમ ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે . ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે બે એલઇડી લગાવવામાં આવશે. જ્યાં કાર્યકરો આવીને પરિણામોના અપડેટ મેળવી શકે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.