Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શહેરમાં સૌપ્રથમવાર હેરિટેજ થીમ ફેશન શોનું આયોજન

અમદાવાદમાં સૌ પ્રથમવાર 'COURTURE de ROYALE' હેરિટેજ થીમ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મેશભાઈ શાહ જેઓ 'Sujal jewels- jewels of the royale'ના સ્થાપક છે, તેમણે રોયલ હેરિટેજ ફેશન શો 'કોટ્યુ દે રોયલ '(COURTURE de ROYALE) નું આયોજન કર્યું હતું.આ પ્રકારનો હેરિટેજ થીમ ફેશન શો અમદાવાદમાં સૌ પ્રથમ વખત યોજાયો હતો. આ હેરિટેજ થીમ ફેશન શોમાં ભારતભરના ડિઝાઈનર દ્વારા તૈયાર કરેલ 80 થી વધુ કોસ્ચ્યુમ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ખત્રી ડàª
શહેરમાં સૌપ્રથમવાર હેરિટેજ થીમ ફેશન શોનું આયોજન
અમદાવાદમાં સૌ પ્રથમવાર "COURTURE de ROYALE" હેરિટેજ થીમ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મેશભાઈ શાહ જેઓ "Sujal jewels- jewels of the royale"ના સ્થાપક છે, તેમણે રોયલ હેરિટેજ ફેશન શો "કોટ્યુ દે રોયલ "(COURTURE de ROYALE) નું આયોજન કર્યું હતું.
આ પ્રકારનો હેરિટેજ થીમ ફેશન શો અમદાવાદમાં સૌ પ્રથમ વખત યોજાયો હતો. આ હેરિટેજ થીમ ફેશન શોમાં ભારતભરના ડિઝાઈનર દ્વારા તૈયાર કરેલ 80 થી વધુ કોસ્ચ્યુમ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ખત્રી ડિઝાઇનર્સ, ક્રાફ્ટરૂટ્સ, પૂર્વી આનલ કોચર અને બેલા સંઘવી અને અમાયરા દસ્તુર ફેશન શોના સ્ટોપર રહ્યા હતા. તો આ ફેશન શોમાં વિવિધ મોડેલ્સ દ્વારા કરવામાં આવેલા રેમ્પ વોકે લોકોના મન મોહી લીધા હતા.
Advertisement
Tags :
Advertisement

.