Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

INIFD ગુરુકુલ ખાતે ફાઉન્ડેશન બેચનો નેચરલ ટેલેન્ટ કોન્ટેસ્ટ શો યોજવામાં આવ્યો

INIFD ગુરુકુલ અમદાવાદ ખાતે ફાઉન્ડેશન બેચનો નેચરલ ટેલેન્ટ કોન્ટેસ્ટ શો યોજવામાં આવ્યો હતો. જેમાં ફેવરેટ હોલીવુડ અને બોલિવૂડ કેરેક્ટરની થીમ પર આધારિત વિદ્યાર્થીઓ દ્વારા રેમ્પ વૉકનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ડિઝાઇન અને ઇન્ટિરિયર ડિઝાઇનના ન્યૂ એડમિશન સ્ટુડન્ટ માટે નેચરલ ટેલેન્ટ કોન્ટેસ્ટનું આયોજન કર્યું હતું.જેમાં સ્ટુડન્ટે સિન્ડ્રેલા, પદ્માવતી, ગંગુબાઈ, ક્રુએલા, મંજુલિàª
09:37 AM Jul 08, 2022 IST | Vipul Pandya

INIFD ગુરુકુલ અમદાવાદ ખાતે ફાઉન્ડેશન બેચનો નેચરલ ટેલેન્ટ કોન્ટેસ્ટ શો યોજવામાં આવ્યો હતો. જેમાં ફેવરેટ હોલીવુડ અને બોલિવૂડ કેરેક્ટરની થીમ પર આધારિત વિદ્યાર્થીઓ દ્વારા રેમ્પ વૉકનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ડિઝાઇન અને ઇન્ટિરિયર ડિઝાઇનના ન્યૂ એડમિશન સ્ટુડન્ટ માટે નેચરલ ટેલેન્ટ કોન્ટેસ્ટનું આયોજન કર્યું હતું.


જેમાં સ્ટુડન્ટે સિન્ડ્રેલા, પદ્માવતી, ગંગુબાઈ, ક્રુએલા, મંજુલિકા અને વધુ જેવી આઇકોનિક હોલીવુડ અને બોલિવૂડ મૂવીઝ પ્રમાણે પોતાને સ્ટાઇલ કરી છે. શોનું બેકડ્રોપ ઈન્ટીરીયર ડીઝાઈનીંગના ફાઉન્ડેશન બેચ દ્વારા ડીઝાઈન અને એક્ઝીક્યુટ કરવામાં આવ્યું છે.


બેકડ્રોપની પ્રેરણા બજાર્ક ઈન્ગેલ્સ - સર્પેટીયન પેવિલોનની ખૂબ જ પ્રખ્યાત રચનામાંથી છે જે ફલૉ અને મૂવમેન્ટનું રિપ્રેઝન્ટશન કરે છે. કોરોના પછી લાંબા ગાળ બાદ INIFD ખાતે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યુ હતું.
Tags :
FoundationBatch'sGujaratFirstINIFDGurukulNaturalTalentContestShow
Next Article