Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad: એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ

એરપોર્ટ રોડ તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ રામોલ વિસ્તારમાં રહેતી નસરીનની ગળા ફાંસો આપીને કરાઈ હત્યા ચિંતન નામના યુવક સાથે નસરીન આવી હતી હોટલમાં એરપોર્ટ પોલીસે ચિંતનની શોધખોળ શરૂ કરી     Ahmedabad: અમદાવાદમાં વધુ એક વખત...
ahmedabad  એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ
Advertisement
  • એરપોર્ટ રોડ તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ
  • રામોલ વિસ્તારમાં રહેતી નસરીનની ગળા ફાંસો આપીને કરાઈ હત્યા
  • ચિંતન નામના યુવક સાથે નસરીન આવી હતી હોટલમાં
  • એરપોર્ટ પોલીસે ચિંતનની શોધખોળ શરૂ કરી

Advertisement

Ahmedabad: અમદાવાદમાં વધુ એક વખત યુવતીની હત્યાની (WomanMurder)ઘટના સામે આવી છે. અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી તંદુર નામની હોટલમાં યુવતીની (Hotel Murder)હત્યા કરવામાં આવી છે. તંદુર હોટલમાંથી યુવતીની લાશ મળી આવી છે. ગળે ટૂંપો દઈને યુવતીની હત્યા કર્યા હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Advertisement

મૂળ યુપીની યુવતી રામોલના મદનીનગરમાં રહેતી હતી

હાલમાં યુવતી સાથે આવેલા યુવકની પોલીસે (AhmedabadPolice) તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મૂળ યુપીની યુવતી રામોલના મદનીનગરમાં રહેતી હતી અને અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી હતી, તેનું નામ નસરીનબાનું અખ્તર હતું.

આ પણ  વાંચો -Ahmedabad : શ્રી અસ્ટ મંગલ મહાદેવ મંદિર ખાતે દિવ્યાંગ સહાયતા શિબિર યોજાઈ

યુવતી સાથે આવેલા યુવકની શોધખોળ શરૂ

જો કે આ મામલે પોલીસ તમામ એન્ગલથી તપાસ કરી રહી છે અને હજુ સુધી હત્યાનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ હોટલ સ્ટાફ અને અન્ય શંકાસ્પદ લોકોની કડક પુછપરછ કરી રહી છે અને યુવતી સાથે આવેલા યુવકની શોધખોળ શરૂ કરી છે. ત્યારે ટુંક સમયમાં પોલીસ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી લેશે તેવી આશા છે. હાલમાં તો પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : જીદ કરીને રક્ષિતે કાર ચલાવી, ઘટના પહેલાના CCTV સામે આવ્યા

featured-img
Top News

Rajkot : રાજકુમાર જાટના મોત મામલે પિતા દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જાહેર કરવાનું કહેતા રહસ્ય સર્જાયું

featured-img
Top News

Terror in PAK: પાકિસ્તાનમાં વધુ એક હાઇપ્રોફાઇલ હત્યા, ક્વેટામાં જમિયતના મુફ્તી અબ્દુલ પર ગોળીબાર

featured-img
Top News

Weather Today : ઉનાળો આવી ગયો છે છતાં આ રાજ્યોમાં ભારે પવન અને વીજળી પડવાની ચેતવણી

featured-img
Top News

Elon Musk સાથે મારી જૂની મિત્રતા છે, મને DOGE મિશન પાસેથી ઘણી અપેક્ષાઓ છે - PM Modi

featured-img
Top News

Pakistan : છેલ્લા 48 કલાકમાં 57 હુમલા, BLA અને TTP એ 100 થી વધુ લોકોના મોતનો દાવો કર્યો

×

Live Tv

Trending News

.

×