Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોમ્પ્યુટર એન્જિનિયરે એક તરફી પ્રેમમાં સોશિયલ મીડિયામાં 4 ફેક ID બનાવ્યાં

અમદાવાદમાં એક તરફી પ્રેમમાં એક એન્જિનિયર યુવકે 4 ફેક આઈડી બનાવ્યા હતા. જે બાદ યુવતી અને તેની નાની બહેનને હેરાન કરવા લાગ્યો હતો. ફેક આઈડી બનાવીને પણ બંને બહેનોનો સોશિયલ મીડિયામાં પીછો કરતો હતો. જેથી યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી છે.એક યુવતીએ અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવીઇસનપુરમાં રહેતી એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, અજાણ્યો શખસ ઇન્સ
કોમ્પ્યુટર એન્જિનિયરે એક તરફી પ્રેમમાં સોશિયલ મીડિયામાં 4 ફેક id બનાવ્યાં
Advertisement

અમદાવાદમાં એક તરફી પ્રેમમાં એક એન્જિનિયર યુવકે 4 ફેક આઈડી બનાવ્યા હતા. જે બાદ યુવતી અને તેની નાની બહેનને હેરાન કરવા લાગ્યો હતો. ફેક આઈડી બનાવીને પણ બંને બહેનોનો સોશિયલ મીડિયામાં પીછો કરતો હતો. જેથી યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમે આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

Advertisement

એક યુવતીએ અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી
ઇસનપુરમાં રહેતી એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, અજાણ્યો શખસ ઇન્સ્ટાગ્રામ પર 4 અલગ અલગ ફેક આઈડી બનાવીને તેને અને તેની નાની બહેનને ખોટી રીતે હેરાન પરેશાન કરીને બદનામ કરવાનો પ્રયત્ન કરતો હતો. આ મામલે સાયબર ક્રાઈમે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, ત્યારે ઇસનપુરમાં રહેતા અમિત વર્માએ જ ફેક આઇડી બનાવી મેસેજ કર્યા હોવાનું જાણવા મળતા આરોપીની ધરપકડ કરી હતી.

Advertisement

યુવતીની નાની બહેનના એકતરફી પ્રેમમાં હતો યુવક
આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, ફરિયાદી યુવતીની નાની બહેન સાથે આરોપીને એક તરફી પ્રેમ હતો. યુવતી આરોપી સાથે વાત કરતી નહોતી, જેથી ફેક આઈડી બનાવી આરોપી વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. આરોપીએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ પણ કરેલો છે

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Gujarati Top News : આજે 31 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
ગુજરાત

Gujarati Top News : આજે 30 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
અમદાવાદ

અમદાવાદમાં IPL ઇન્સ્પાયર્ડ લેબગ્રોન ડાયમંડ તૈયાર

featured-img
અમદાવાદ

Gujarati Top News : આજે 29 માર્ચ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

featured-img
અમદાવાદ

Vadtal : સ્વામિનારાયણનાં સંતોના બફાટ સામે આચાર્ય રાકેશપ્રસાદ રોષે ભરાયા, જાણો શું કહ્યું ?

featured-img
ગુજરાત

આસારામને મળ્યા મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન, 3જા જજના મતથી લેવાયો નિર્ણય

Trending News

.

×