Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વમાં કોરોનાના કહેર વચ્ચે આજે ગુજરાતમાં નોંધાયા આટલા કેસ, જાણો

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે ત્યારે ગુજરાતમાં આજે પણ  6 જ નવા કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સાથે જ જો નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 2 ભાવનગરમાં 2 જ્યારે તાપી અને દાહોદ માં 1-1 નવા કેસ નોંધાયા છે. ત્યારે હાલ રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા વધીને 27 થઈ છે. જેમાં તમામ 27 એ 27 દર્દીઓ હાલ સ્ટેબલ સ્થિતિમાં છે. ત્યારે કોરોના ભયની વચ્ચે સમગ્ર રાજ્યમાં આજે 10414 દર્દીઓનું રસીકરણ કરવામાં àª
વિશ્વમાં કોરોનાના કહેર વચ્ચે આજે ગુજરાતમાં નોંધાયા આટલા કેસ  જાણો
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે ત્યારે ગુજરાતમાં આજે પણ  6 જ નવા કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. સાથે જ જો નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 2 ભાવનગરમાં 2 જ્યારે તાપી અને દાહોદ માં 1-1 નવા કેસ નોંધાયા છે. ત્યારે હાલ રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા વધીને 27 થઈ છે. જેમાં તમામ 27 એ 27 દર્દીઓ હાલ સ્ટેબલ સ્થિતિમાં છે. ત્યારે કોરોના ભયની વચ્ચે સમગ્ર રાજ્યમાં આજે 10414 દર્દીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
સમગ્ર વિશ્વમાં કોરોના નો કહેર વધી રહ્યો છે અમેરિકા બ્રાઝિલ જવા દેશોમાં દૈનિક હજારોની સંખ્યામાં નવા કેસ આવી રહ્યા છે ત્યારે ચીન જેવા દેશો કોરોનાના આંકડા જાહેર નહીં કરતા WHOએ ચિંતા પણ વ્યક્ત કરી છે. તો બીજી તરફ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ વિદેશથી આવતા તમામ લોકોનું એરપોર્ટ પર જ ટેસ્ટીંગ કરવાનું સૂચન આપી દીધું છે.
તેમજ લોકોને માસ્ક પહેરવા અને કોરોનાના નિયમોનું પાલન કરવા પણ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા જણાવાયું છે સાથે જ સાથે જ જે લોકોએ કોરોના વેક્સિનનો ફ્રીકોષ નથી લીધો તેમને પણ તાત્કાલિક પ્રિકોશન ડોઝ લેવા સૂચન કરવામાં આવ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.