Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJYMના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાની સુશાસન યાત્રા યોજાઇ

ભાજપ યુવા મોરચાની સુશાસન યાત્રાનો બીજો દિવસBJYMના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા જોડાયાઅલગ અલગ સ્થળોની લેશે મુલાકાતકિડની હોસ્પિટલ,સિગ્નલ સ્કૂલની મુલાકાત લીધીસાયન્સ સીટી,પ્રમુખ સ્વામીનગરની મુલાકાત લેશેBJP યુવા મોરચા (BJYM )ની સુસાશન યાત્રાનો આજે બીજો દિવસ છે. યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા (Tejashwi Surya) આજે પણ અલગ અલગ જગ્યાઓની મુલાકાત લઇ રહ્યા છે. કિડની હોસ્પિટલની મુલàª
bjymના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાની  સુશાસન યાત્રા યોજાઇ
  • ભાજપ યુવા મોરચાની સુશાસન યાત્રાનો બીજો દિવસ
  • BJYMના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા જોડાયા
  • અલગ અલગ સ્થળોની લેશે મુલાકાત
  • કિડની હોસ્પિટલ,સિગ્નલ સ્કૂલની મુલાકાત લીધી
  • સાયન્સ સીટી,પ્રમુખ સ્વામીનગરની મુલાકાત લેશે
BJP યુવા મોરચા (BJYM )ની સુસાશન યાત્રાનો આજે બીજો દિવસ છે. યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા (Tejashwi Surya) આજે પણ અલગ અલગ જગ્યાઓની મુલાકાત લઇ રહ્યા છે. 
કિડની હોસ્પિટલની મુલાકાત લીધી
તેમણે  નવ નિર્મિત કિડની હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કિડની હોસ્પિટલમાં ચાલતા ડાયાલીસીસ સેન્ટરની પણ મુલાકાત લીધી. ઉલ્લેખનિય છે કે  ફ્રીમાં ડાયાલીસીસ કરતું ગુજરાત પહેલું રાજ્ય છે. 
સિગ્નલ સ્કુલની પણ તેજસ્વી સૂર્યાએ મુલાકાત લીધી
ઉપરાંત કિડની હોસ્પિટલની સાથે સિગ્નલ સ્કુલની પણ તેજસ્વી સૂર્યાએ મુલાકાત લીધી.તેમણે સિગ્નલ સ્કૂલની મુલાકાત લીધી હતી જેમાં નાના બાળકો કેવી રીતે અભ્યાસ કરે છે તેની પણ માહિતી તેજસ્વી સૂર્યા દ્વારા લેવાઈ હતી. ગરીબ અને રસ્તા પર રહેતા બાળકોને આ પ્રકારનું ભણતર મળે છે અને તેથી તેમણે  સિગ્નલ સ્કુલની પણ મુલાકાત લીધી હતી. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.